ઉપલેટા પાસે આવેલા પ્રાસલા ખાતેના વૈદીક મિશન ટ્રસ્ટ ખાતે યોજાયેલ રાષ્ટ્ર કથા શીબીરમાં હાજરી આપી પરત ફરતા ભારત સરકારના રાજય કક્ષાના કાયદો અને ન્યાય (સ્વતંત્ર પ્રભાર) અને પાર્લામેન્ટ્રી અફેર્સનાં મંત્રી અર્જુનરામ મેઘવાલજી આજ તા.1/1/ર6ના રોજ રાજકોટ એરપોર્ટ ખાતે આવતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી . તેમજ તેઓએ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળવા અંગે રજુઆત કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનાના કોબ ગામે અગાઉના મનદુ:ખના કારણે બાઈકમાં તોડફોડ કરી ધમકી આપી
એક વર્ષ પહેલા ભાઈ સામે થયેલી ફરીયાદનો બદલો લેવા બીજા ભાઈએ બાઈક તોડી નાખી ઉના તાલુકાના... -
ભાણવડની પશુ સેવા સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત નીલગાયનું સફળ રેસ્ક્યુ સારવાર બાદ કુદરતી આવાસમાં મુક્ત કરાઈ
ભાણવડ નજીકના આંબરડી ગામે રાત્રિના સમયે બે નર નીલગાય વચ્ચે થયેલી અથડામણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ... -
વાંકાનેર-જડેશ્ર્વર રોડ પર દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ આઇશરમાં ચોરખાનામાં પુઠાની આડમાં 4944 બોટલ દારૂ ઝડપાયો
વાંકાનેર-જડેશ્ર્વર રોડ પર રાત્રિ દરમિયાન મોરબી એલ.સી.બી. પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લાના...
