જય ભવાની શૈક્ષણિક સંકુલ ઘંટીયા-પ્રાચી ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય રોડ સેફ્ટી માસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, હેલ્મેટ, અને સીટબેલ્ટનું મહત્વ, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ તથા રોડ પર સલામત વર્તન અંગે માહિતી આપવામાં આવી હતી.આ અવસરે માર્ગ સુરક્ષા અંગે પોસ્ટર પ્રદર્શન, શપથ વિધિ અને માર્ગદર્શનાત્મક ભાષણ દ્વારા વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિક બનવાની ભાવના વિકસાવવામાં આવી હતી. (તસવીર: હાર્દિક કાનાબાર)
રિલેટેડ ન્યૂઝ
-
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારોએ ખોડલધામ ખાતે શીશ ઝુકાવ્યું
ચેરમેન નરેશ પટેલે ભાજપ સંગઠનના હોદેદારોને ખેસ પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો આજે... -
વેરાવળ: મોટર સાઇકલ ચોરનાર તસ્કર ઝડપાયો
વેરાવળ પોલીસે વાહન ચોરીના ગુન્હાના આરોપીને ચોરી થયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલેલ... -
બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ
25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને...
