માળિયા હાટીના તાલુકા ના પાણીધરામાં સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદન સં.લી.સાવજ ડેરી દ્વારા મહિલા શિક્ષણ શિબિર યોજાઈ હતી આ કાયેક્રમ અંતરગત સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા ધારાસભ્ય ભગવાજી ભાઈ કરગઠિયા પાણી ધરા ડેરી ના પ્રમુખ મંત્રી તેમજ વડીલો સાથે ઉપસ્થિત રહી મહિલાઓ ને સ્વાવલંબન અને સશકિતકરણ કરણ માટે માગેદશેન આપવામાં આવેલ. હતું આ શિબિર માં મોટી સંખ્યા માં મહિલા ઓ હાજર રહ્યા હતા
રિલેટેડ ન્યૂઝ
-
એચબીટીયુ, કાનપુર ખાતે માનવી આરોગ્ય, પોષણ અને સસ્ટેનેબિલિટીમાં પામ ઓઈલની ભૂમિકા પર સેમિનાર
પોષણ વિજ્ઞાન, ખાદ્ય નિયમન, કાર્ડિયોલોજી અને ઓઈલ ટેકનોલોજીમાં અગ્રણી નિષ્ણાતોએ પામ ઓઈલ અને માનવી આરોગ્ય, પોષણ... -
ઘંટીયા પ્રાચીમાંથી જય ભવાની શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય રોડ સેફ્ટી કાર્યક્રમ ઉજવાયો
જય ભવાની શૈક્ષણિક સંકુલ ઘંટીયા-પ્રાચી ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય રોડ સેફ્ટી... -
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારોએ ખોડલધામ ખાતે શીશ ઝુકાવ્યું
ચેરમેન નરેશ પટેલે ભાજપ સંગઠનના હોદેદારોને ખેસ પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો આજે...
