પેકેજીંગ સપ્લાય ઉપર 80% સુધી મોનિટર્સ અને સિક્યુરિટી કેમેરા ઉપર 60% સુધી ટેબલેટ્સ ઉપર 50% સુધી અને, ઈંઝ ઇક્વિપમેન્ટ ઉપર 40% સુધીની ઓફર્સ
એમેઝોન બિઝનેસ એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમિયાન ભારતીય વ્યાવસાયિકોને વિશાળ શ્રેણીની કેટેગરીઝમાં નોંધપાત્ર બચત કરવાની આકર્ષક તક ઉપલબ્ધ કરાવી રહ્યું છે. બિઝનેસ અને કોર્પોરેટ ગ્રાહકો લેપટોપ મોનિટર્સ ઓફિસ ફર્નિચર ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ અને પેકેજિંગ સપ્લાય જેવી ચીજ-વસ્તુઓ ઉપર આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહકો પણ સેમસંગ હેવેલ્સ પ્રેસ્ટિજ BOSCH, ફિલિપ્સ વર્લપૂલ 16, શાઓમી જેવી અનેક અગ્રણી બ્રાન્ડ્સની બેસ્ટસેલિંગ પ્રોડક્ટ્સ ઉપર 80% સુધીની છૂટનો આનંદ પણ માણી શકે છે. મહનમ બચત કરવા માટે, એમેઝોન ખિઝનેસ મક ડીક્સ પર 6% સુધીની છૂટ આપે છે અને પ્રીપેડ ઓર્ડસ પર ઈંગછ 9,999 સુધીનું કેશબેક આપે
ગ્રાહકો અહી જણાવેલી મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ કેટેગરીઝમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.
