ભાયાવદર નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી જનતાની સુખાકારીના વિકાસના અનેક કાર્યો દિવસ રાત નોન સ્ટોપ ચાલી રહ્યા છે ભાજપના સુકાની ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ના માર્ગદર્શન નીચે પ્રમુખ રેખાબેન સીણોજીયા અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા નીરજભાઈ મકવાણા અને ચૂંટાયેલા ચેરમેનો સદસ્યો અને તેમ ભાજપના સહિયારા પ્રયાસો થી કામો ચાલી રહ્યા છે આજે મોજ ડેમ સાઈડ ઉપર ફિલ્ટર પ્લાન પાસે ભાયાવદર નગરપાલિકા દ્વારા સુંદર મજાના બગીચા નું કામ ચાલુ છે જે પૂર્ણતાને આરે છે આજે ઉપરોક્ત આગેવાનોએ ડેમ સાઈડ ઉપર ચાલતા આ કામની રૂબરૂ મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરને જરૂરી સુચનાઓ આપી ઝડપથી કામ પૂરું કરવાની સુચના આપેલા હતી આ કામ પૂરું થતાં ભાયાવદરની જનતાને ફરવા આવવા માટે એક સુંદર બગીચાની ભેટ મળશે.
રિલેટેડ ન્યૂઝ
-
પાણીધરામાં સાવજ ડેરી દ્વારા મહિલા શિબિર યોજાઈ
માળિયા હાટીના તાલુકા ના પાણીધરામાં સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદન સં.લી.સાવજ ડેરી દ્વારા મહિલા શિક્ષણ... -
એચબીટીયુ, કાનપુર ખાતે માનવી આરોગ્ય, પોષણ અને સસ્ટેનેબિલિટીમાં પામ ઓઈલની ભૂમિકા પર સેમિનાર
પોષણ વિજ્ઞાન, ખાદ્ય નિયમન, કાર્ડિયોલોજી અને ઓઈલ ટેકનોલોજીમાં અગ્રણી નિષ્ણાતોએ પામ ઓઈલ અને માનવી આરોગ્ય, પોષણ... -
ઘંટીયા પ્રાચીમાંથી જય ભવાની શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય રોડ સેફ્ટી કાર્યક્રમ ઉજવાયો
જય ભવાની શૈક્ષણિક સંકુલ ઘંટીયા-પ્રાચી ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય રોડ સેફ્ટી...
