સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમમાં પધારેલા કલાકારો ધમ્મવાડી પ્રાચીના મહેમાન બન્યા

પુરા ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતી પામેલા 500 (પાંચ સોં) કલાકારોને રાત્રી રોકાણ કરવાનું સૌભાગ્ય અનુ. જાતિ સમાજના સ્વાભિમાન અને અસ્મિતા સમાન ધમ્મવાડીને મળ્યું એ ખુબ જ આનંદની વાત છે. 200 બહેનો અને 300 ભાઈઓ હતા. ધમ્મવાડીમાં તૈયાર થઈ સોમનાથ જતા હતા. ધમ્મવાડીમા કલાકારો ના આગમન અને રોકાણથી આનંદમય વાતાવરણ સર્જાયું હતું. સરકારના સાંસ્કૃતિક વિભાગમાં ધમ્મવાડીની નોંધ લેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ