સમગ્ર સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાન મહાસુદ તેરસને શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન શ્રી વિશ્વકર્મા દેવતાઓના શિલ્પી આર્કિટેક એન્જિનિયર છે સનાતન ધર્મના મુખ્ય ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે જીઓ ડી જી એટલે જનરેટર બ્રહ્માજી ઓ મતલબ ઓપરેટર ભગવાન વિષ્ણુ ડી મતલબ ડીસ્ટ્રોયર મહાદેવ છે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે મુખ્ય ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના આવાસ ની વ્યવસ્થા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા દ્વારા કરવામાં આવી બ્રહ્માજી માટે બ્રહ્મ નગરી વિષ્ણુ ભગવાન માટે વૈકુંઠ અને મહાદેવ માટે કૈલાસની રચના રાવણ માટે સોનાલી લંકા નગરી કૃષ્ણ માટે સોનાની દ્વારિકા લાક્ષા ગ્રહ સુદામા પૂરી વિગેરેની રચના ભગવાન શ્રી વિશ્વકર્માની દેન છે ભગવાન શ્રી વિશ્વકર્મા દેવતાઓના એન્જિનિયર આર્કિટેક અને ક્રીએશન છે દરેક કાર્ય એ આલેખ વિદ્યા થી કરતા હતા અને આ કાર્ય હાલના સમયમાં પૃથ્વી લોકમાં વિશ્વકર્મા ના વંશજ દ્વારા કરવામાં આવે છે લુહાર સુથાર કડિયા સોની દરજી કંસારા અને જ્યાં પણ કલાકારી ગીરી છે ત્યાં વિશ્વકર્માના વંશજ આ પૃથ્વી લોકમાં કાર્ય કરી રહ્યા છે ઇન્ટિરિયર ડિઝાઇન આર્કિટેક જ્વેલરી ફેશન ડિઝાઈનર હોય કોઈપણ ફિલ્ડમાં ભગવાન નો વિશ્વકર્માના આશીર્વાદ લઇ કામ કરે તેમાં જરૂર સફળતા મળે છે હાલના સમયમાં વાસ્તુશાસ્ત્રની ચર્ચા ખૂબ જ ચાલે છે તે વાસ્તુશાસ્ત્રના રચયિતા પણ ભગવાન વિશ્વકર્મા જ છે જુઓ વિશ્વકર્મા દાદા ના હાથમાં ફૂટપટી પેન્સિલ છીણી હથોડી સહિતના ઓજારો અને પૃથ્વી વિગેરે વસ્તુઓ દર્શાવે છે અને અને શ્રી વિશ્વકર્મા નું સ્વરૂપ વૃદ્ધ કાયા તેમનું વાહન હંસ હાથમાં કમંડળ મસ્તક ઉપર સુંદર મુગટ આ બધી બાબતો એ દર્શાવે છે કે ભગવાન વિશ્વકર્મા એ આર્કિટેક એન્જિનિયર છે અને સૃષ્ટિ ઉપર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે માપ નક્કી કરેલ છે તે વિશ્વકર્માની દાદા ની બેન છે માટે જ કહેવાય છે કે વિશ્વની વાહરે વિશ્વકર્મા. માસુમ તેરસને તા 31 જાન્યુઆરી એ ભગવાન વિશ્વકર્મા દાદા પ્રાગટ્ય દિવસ છે તે દિવસે સુથાર કડિયા લુહાર કંસારા સહિતની કારીગર જ્ઞાતિ સૌરાષ્ટ્ર ભરમાં વિશ્વકર્મા દાદા ની જયંતિ ખૂબ જ ધામધૂપરોક ઉજવે છે તે દિવસે વિશ્વકર્મા દાદા નું પૂજન શોભાયાત્રા અને સમાજની વાડીઓમાં સમૂહ ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
રિલેટેડ ન્યૂઝ
-
ભાયાવદરમાં સાંસદની ગ્રાન્ટ મંજૂર થતા નદી ઉપરના કોઝવેનું આગેવાનોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરતુ ભાજપ
જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ન.પા ના લોકપ્રિય મહિલા પ્રમુખ રેખાબેન સીણોજીયા અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા સંજયભાઈ... -
ભાણવડમાં સ્વાસ્થ્ય સંદર્ભે જાગૃતિ માટે સેમિનાર યોજાયો પોસ્ટરો સાથે રેલીનું આયોજન
ભાણવડ ખાતે પી.એમ. ભાણવડ ક્ધયા પ્રાથમિક શાળામાં સ્વસ્થ ખોરાક, સ્વસ્થ જીવન શૈલી વિશે સેમિનાર તેમજ જાગૃતિ... -
ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં મોરારિબાપુ
આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં રામકથા ’માનસ સનાતન ધર્મ’ આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે...
