ધ્રોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગાંધી ચોક ખાતે કચરાના ઢગલા

ધ્રોલ નગરપાલિકા માં સ્વચ્છ ભારત અભિયાનના નામે મીડુ ગાંધીચોકમ)ં આવેલ મેઇન રોડ જયાથી હાલ હજારો માણસોની અવરજવર થતી હોય જયાં 4 થી પ બેંકો આવેલ હોય. તેમજ રોયલ ગ્રીન સોસાયટી તેમજ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, તેમજ મોલ આવેલ હોય જયા રોજ હજારો માણસોની અવર જવર હોય પબ્લીક ને હાલને પણ જવું મુશ્કેલ હોય બાર મહીનાથી ખરાર ગટરનું પાણી રોડ પર નીકળતું હોય જયાંથી તેમજ સફાય કર્મચારીઓને વારંમા વાર કહેવા છતાં કોઇપણ જવાબ દેતા નથી. ધ્રોલ નગરપાલિકા ને વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા ન હોય કર્મચારીઓ પણ કોઇપણ આવતા ન હોય તેમજ ગંદકીના હીસાબે રોગચાળા નો ભય રહે તાકીદી પગલા લે તેવી ગ્રામજનોની માંગ છે.

રિલેટેડ ન્યૂઝ