ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠ ડી.વાય.એસ.પી. કે.પી. પારેખ, પી.એસ.આઈ. આર.કે. જાડેજા, મરીન કમાન્ડોઝ દ્વારા આજરોજ બેટ દ્વારકા, મેંદરડા જેટી, પોશીત્રા, મોમાઈ મંદિર, મીઠાપુર ચોપાટી, શિવરાજપુર બીચ, રૂપેણ બંદર, ભડકેશ્વર મહાદેવ, ગોમતી ઘાટ, ગાયત્રી મંદિર દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાજ્યમાં આજથી બે દિૃવસ કમોસમી વરસાદૃની આગાહી
અન્ોક જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદૃની શક્યતા રાજ્યમાં આજથી બ્ો દિૃવસ માવઠાની આગાહી હવામાન... -
તાલાલા પંથકના 35 ગામના વિદ્યાર્થીઓને ઘરબેઠા જાતિના પ્રમાણપત્રો આપનાર 16 કર્મચારીઓનું સન્માન કરાયું
તાલાલા તાલુકા પંચાયતના લીવ રિઝર્વ તલાટી કમ મંત્રી વિજયભાઈ બારડે બે વર્ષમાં વિનામૂલ્યે 2382 પ્રમાણપત્રો એનાયત... -
જૂનાગઢ અને વેરાવળ જંકશનથી મીટર ગેજ સેક્શનમાં 8 ટ્રેનો ચાલી રહી છે
પ્રવાસીઓ આ સેવાઓનો વધુમાં વધુ લાભ લે તેવી પશ્ર્ચિમ રેલવેની યાત્રિકોને અપીલ ભાવનગર રેલવે મંડળ દ્વારા...
