ખાંભા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન મળેલ માહિતી આધારે ખાંભા તાલુકાના નાનીધારી ગામે શક્તિરાજ અમરૂભાઇ વાળા ના રહેણાક મકાને તથા વાડી/ખેતરમાંથી ગેર કાયદેસર સંગ્રહ કરાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભારતીય બનાવટની વિદેશી દારૂ 180 એમ.એલ. કંપની રીંગ પેક ચપટા નંગ-36 કિમત રૂપિયા 2,520 તથા ભારતીય બનાવટની વિદેશી દારૂ 180 ખક લખેલ કંપનીની રીંગ પેક કાચના ચપટા નંગ-70 જેની કિમત રૂપિયા 4,900 મળી કુલ રૂપિયા 7,420 ના મુદ્દામાલ સાથે આરોપીને પાડી ઇસમ વિરૂધ્ધ ખાંભા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનામાં દીકરી પર હુમલો કર્યાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ
પોલીસની કામગીરી સામે સમાજમાં આક્રોશ સાથે મોટી સંખ્યામાં હુમલાનો ભોગ બનનાર પરિવારને સાથે રાખી આવેદન આપ્યું... -
ખંભાળિયામાં ભાજપના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યની બંને પુત્રવધુ બિનહરીફ
બંને પુત્રવધુઓ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉભી રહીને જીત મેળવી (પ્રતિનિધિ દ્વારા) ખંભાળિયા તાલુકામાં ચૂંટણી... -
સૌરાષ્ટ્રમાં એપ્રિલમાં કાળઝાળ ગરમી રાજકોટ 42 ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે રાજયનું હોટ સિટી બન્યું
અમરેલીમાં 41, ભાવનગર-ભુજમાં 39 ડિગ્રી તાપમાન ગઇકાલે સતત ત્રીજા દિવસે 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું...
