પાકિસ્તાનના આતંકવાદને હવા આપવાનું પોલેન્ડ બંધ કરે

આતંકવાદૃ સીમે ઝીરો ટોલરન્સની નીતિ દૃેખાડવી જોઇએ: એસ.જયશંકર

દિૃલ્હીમાં વિદૃેશમંત્રી એસ જયંશકરે પૉલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદૃેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય વાતચીતમાં પૉલેન્ડના આતંકવાદૃને લઈને રહેલા વલણ પર કડક વાંધો ઉઠાવ્યો છે. જયશંકરે પૉલેન્ડના વિદૃેશમંત્રીને કહૃાું છે કે તેમના દૃેશે આતંકવાદૃ સામે ઝીરો ટોલરન્સ નીતિ દૃેખાડવી જોઈએ, પડોશમાં વધી રહેલા આતંકવાદૃ (પાકિસ્તાન)ના માળખાને ખાતર પાણી દૃેવામાં મદૃદૃ કરવી ન જોઈએ.
વિદૃેશમંત્રી એસ જયંશકરે પૉલેન્ડને રોકડું પરખાવતા કહૃાું કે, અમે યુક્રેન સંઘર્ષ માટે હંમેશા પોતાના વિચાર દૃુનિયા સામે રાખ્યા છે, પણ ભારતને સિલેક્ટિવ ટાર્ગેટ કરવું અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે, આ સંપૂર્ણ રીતે પાયાવિહોણું છે, અને ફરી આજે કહું છું કે ભારત પોતાના હિતો સામે કોઈ પણ પ્રહારના બેવડા માપદૃંડનો સ્વીકાર નહીં કરે
મહત્વનું છે કે પૉલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદૃેશ મંત્રીએ ઓકટોબરમાં કરેલી પાકિસ્તાન યાત્રા દૃરમિયાન સંયુક્ત નિવેદૃનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો, અને કહૃાું હતું કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના મુદ્દે અને પોલેન્ડે યુક્રેન યુદ્ધ પર પોતાનો પક્ષ રાખ્યો, ભારતે ત્યારે જ પૉલેન્ડના આ વલણની િંનદૃા કરી હતી, હવે જ્યારે પોલેન્ડના વિદૃેશમંત્રી ભારત પ્રવાસે ત્યારે બેઠકમાં આ મુદ્દો દિૃલ્હી તરફથી ઉઠાવવામાં આવ્યો હતોપૉલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદૃેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કીએ પણ જયશંકરની વાત પર સહમતી બતાવી, અને કહૃાું કે મને જયપુર લિટરેરી ફેસ્ટિવલમાં હાજર રહીને ખુશી થઈ રહી છે, આ એક શાનદૃાર વૈશ્ર્વિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે.

રિલેટેડ ન્યૂઝ