યુએઇ (સંયુકત આરબ એમિરેટસ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદૃ બિન જાયદૃ અલ નાહયાન સોમવારે સાંજે ૪-૩૦ વાગ્ો ભારતની બ્ો કલાકની ટૂંકી મુલાકાત્ો નવી દિૃલ્હી એરપોર્ટ ખાત્ો આવી પહોંચતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પ્રોટોકોલ તોડીન્ો ત્ોમન્ો આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા અન્ો યુએઇના રાષ્ટ્રપતિનું રેડ કારપ્ોટ સ્વાગત કરતાં વડાપ્રધાન મોદૃીએ કહૃાું ‘મારા ભાઇન્ો લેવા આવ્યો છું તસ્વીરોમાં યુએઇના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન સાથે જ ત્ોમની નીચેની તસ્વીરોમાં એરપોર્ટ પર ભારતના વડાપ્રધાન યુએઇના રાષ્ટ્રપતિનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અન્ો બંન્ો રાષ્ટ્રન્ોતાઓ એકબીજાન્ો ગળે લગાવી રહેલા નજરે પડે છે.

રિલેટેડ ન્યૂઝ