ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે સર્જાયેલો તણાવ હવે ગંભીર આર્થિક અને સૈન્ય સંઘર્ષમાં પરિવર્તિત થઈ રહૃાો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદૃવાની પોતાની જીદૃ પૂરી કરવા માટે યુરોપના ૮ દૃેશો પર ૧૦% ટેરિફ લાદૃવાની જાહેરાત કરી છે. આ દૃેશોમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
અમેરિકાના આ ભારે દૃબાણની પ્રથમ અસર જર્મની પર જોવા મળી છે. મીડિયા અહેવાલ અનુસાર, જર્મનીએ ગ્રીનલેન્ડમાંથી પોતાની સૈન્ય ટુકડી પાછી ખેંચવાનું શરૂ કરી દૃીધું છે. જર્મનીના ૧૫ સૈનિકો સિવિલિયન લાઇટ દ્વારા પરત ફરી રહૃાા છે, જેને ટ્રમ્પની ધમકી બાદૃ ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવે છે.
