દૃુનિયાનો સૌથી અમીર દૃેશ કંગાળ થઈ રહૃાો છે

રજૂ કરેલા શાનદૃાર મેગા પ્રોજેક્ટ્સ ધીમા પડ્યા: કદ ઘટાડી દૃેવાયા

સાઉદૃી અરેબિયા દ્વારા દૃેશના ધનિક પરિવારોન્ો સ્થાનિક રોકાણ કરવા, વિદૃેશી રોકાણકારો સાથે ભાગીદૃારી કરવા વિનંતી

જે દૃેશને દૃુનિયા તેલના ખજાના તરીકે ઓળખે છે. તેની સ્થિતિ હવે ધીરે-ધીરે કંગાળ થઇ રહી છે. સાઉદૃી અરેબિયા હવે પૈસાદૃાર વર્ગ પાસે રોકાણ કરવા માટે અપીલ કરી રહૃાુ છે. અરબ ડૉલરના વચનો, ચમકતા મેગા પ્રોજેક્ટ અને વિઝન ૨૦૩૦ના મોટા વાયદૃાઓ વચ્ચે સરકાર રોકાણકારો પાસે અપીલ કરી રહી છે. જો યોગ્ય સમયે અને યોગ્ય રોકાણ નહી કરવામાં આવે તો વિકાસની ગતિ થંભી જશે.
ક્રાઇન પ્રિન્સ મોહમ્મદૃ બિન સલમાને સઉદૃીને બદૃલવા માટે જે મેગા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. તે જોવામાં તો શાનદૃાર હતા. નિયોમ સિટી, સીધી ૧૭૦ કિમી લાંબી સિટી, રણમાં સ્કી રિસોર્ટ અને રિયાધમાં વિશાળ મુકાબ ઇમારતનો સમાવેશ થાય છે. ઘણા પ્રોજેક્ટ્સ ધીમા પડ્યા અને અન્યના કદૃ ઘટાડી દૃેવાયા છે. સરકારે દૃેશના સૌથી ધનિક પરિવારોને બોલાવી કહૃાુ છે કે, હવે તમારે આગળ વધવું જોઈએ. સાઉદૃી પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને રોકાણ મંત્રાલયે શ્રીમંતોને સ્થાનિક રીતે રોકાણ કરવા, વિદૃેશી રોકાણકારો સાથે ભાગીદૃારી કરવા અને સરકારનો બોજ હળવો કરવા વિનંતી કરી છે.
સરકારને માલૂમ છે કે, તેલ કાયમ માટે ટકશે નહીં. તેથી, કૃત્રિમ બુદ્ધિ, ડેટા સેન્ટર્સ, પર્યટન અને ખાણકામ જેવા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવી રહૃાો છે. વિદૃેશીઓને મિલકત ખરીદૃવાની મંજૂરી આપવી એ પણ આ વ્યૂહરચનાનો એક ભાગ છે. આનો હેતુ તેલ ઉપરાંત આવકના નવા સ્ત્રોત બનાવવાનો છે. આ પહેલી વાર નથી જ્યારે સાઉદૃી સરકારે શ્રીમંતો પર નજર રાખી હોય.
૨૦૧૭માં ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓ અને શાહી પરિવારોને રિયાધની એક વૈભવી હોટલમાં સારવાર આપવામાં આવી હતી અને અબજો ડોલરની ઉચાપત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ