મનોવૈજ્ઞાનિકો તથા ગુનાશાસ્ત્રીઓના મત્ો સ્ત્રીઓ જ્યારે ગુનાના માર્ગ્ો વળે છે, ત્યારે ત્ોની પાછળ સામાજિક, માનસિક અન્ો આર્થિક કારણોનું જટિલ મિશ્રણ હોય છે
મહિલાઓમાં શિક્ષણનો પ્રસાર તથા સશક્તિકરણના દૃાવા એ વખત્ો વિપરિત નજર આવે છે જ્યારે આ બાબત ઉજાગર થાય છે કે, ભારતની જેલોમાં મહિલાઓની સંખ્યા પુરૂષોની સરખામણીમાં વધી રહી છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્રાઇમ એન્ડ જસ્ટિસ પોલીસી રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખરેખર િંચતાજનક છે. આ ખુલાસામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની જેલોમાં મહિલાઓની ભાગીદૃારી ઓછી હોવાની સાથે જેલોમાં મહિલા કેદૃીઓની સંખ્યા બ્ો દૃાયકામાં ૧૬૨ ટકા વધી છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ જેલમાં મહિલા કેદૃીઓના મામલામાં ભારતનો ક્રમ ૬ નંબર પર આવેલો છે. ઉપરાંત િંચતા આ વાતની થઇ રહી છે કે, જેલોમાં મહિલાઓ માટે જરૂરી સુવિધા આપવામાં આવતી નથી. મુખ્ય બાબત આ છે કે, મહિલાઓનું સશક્તિકરણ જે રીત્ો વધ્યું છે ત્ોના મુકાબલામાં મહિલાઓ ગુનાઓ કરવામાંથી કેમ વિમુખ થઇ રહી નહીં? પોતાના હકમાં આગળ રહેતી મહિલાઓ અંતમાં ગુન્ોગારી પ્રવૃત્તિ શા માટે કરી રહી છે.
એક શંકા આ પણ ઉભી થાય છે કે, પોતાના બચાવમાં ક્યારેક પુરૂષો મહિલાઓન્ો ગુનાની દિૃશામાં ધકેલી રહૃાા છે ઘણા મામલોઓમાં તપાસ દૃરમ્યાન આ બાબતનો ખુલાસો થયો છે. ખાસ કરીન્ો માદૃક પદૃાર્થ તથા અન્ય વસ્તુઓની ચોરીમાં મહિલાઓન્ો જોડવાનો પ્રયત્ન ભરપ્ાૂર રીત્ો કરવામાં આવી રહૃાો છે.
અમેરિકા તથા ચીન જેવા વધુ વસ્તીવાળા દૃેશોમાં જો સરખામણી કરવામાં આવે તો આપણે સંતોષ લઇ શકીએ કે, ભારતની જેલોમાં મહિલા કેદૃીઓની સંખ્યા ઘણી ઓછી છે. માત્ર ચાર ટકા મહિલા કેદૃીઓ હોદ્દા છતાં ગુનાની દૃુનિયામાં મહિલાઓની ભાગીદૃારી દિૃવસ્ો દિૃવસ્ો વધી રહી છે આ બાબત ઘણા જોખમો પ્રત્યે નિર્દૃેશ કરે છે.
સૌથી મોટું જોખમ બાળકોની દૃેખભાળ માટે છે ત્ોમ કહી શકાય. મહિલાઓ ગુના કરે છે ત્ોની પાછળ સામાજીક, આર્થિક અસમાનતા, પરિવારનું દૃબાણ, વગ્ોરે ગણાવી શકાય.જ્યાં મહિલાઓ માત્ર ગરીબી, ઘરેલું હિંસા, માનસિક આઘાત સહન કરવો જેવી વૃત્તિઓનો શિકાર બન્ો છે ત્યારે મહિલાઓ ગુનો કરવા પ્રેરીત થતી હોય છે. ઘરેલું િંહસા સાથે જોડાયેલ મામલા જેવા કે, દૃહેજ, હત્યા, ચોરી, દૃગો વિગ્ોરે થતા મહિલાઓ ગુનો કરવા પ્રેરિત થાય છે. આ વાત અલગ છે કે, મહિલાઓ હવે જાગ્ાૃત થતા ત્ોઓ ત્ોમના અધિકાર માટે લડાઇ લડી રહી છે. પરંતું જ્યારે વાત આર્થિક અસુરક્ષા તથા પરિવારનું દૃબાણ હોય તો મહિલાઓ સરળતાથી ગુનાના માર્ગ તરફ જતી હોય છે.
આ કિસ્સામાં સરકારે કડક અમલ કરવો જોઇએ જ્યાં પોતાના બચાવમાં પુરૂષો મહિલાઓનો ઉપયોગ કરીન્ો ત્ોમન્ો ચોરી, લૂંટ, ધાડ વગ્ોરેમાં પ્રેરિત કરે છે આથી હવે આ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે, જે મહિલાઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહી છે ત્ોમન્ો સમાજ જીવનના માર્ગે પરત લાવવી જોઇએ આથી જેલોમાં રહેલી મહિલાઓ પુન:ગુનાના માર્ગ્ો જતી અટકી શકે. ખાસ કરીન્ો મહિલા ગુન્ોકારો અન્ય ગુના કરતાં પહેલા ઘરેલું તકરાર થતા મજબ્ાૂરીમાં િંહસક વલણ અપનાવે છે. આથી મહિલાઓની સંખ્યાનું પ્રમાણ જેલમાં વધી રહૃાા છે. આર્થિક તંગીના કારણે અજાણ અન્ો ગ્રામ્ય કક્ષાની મહિલાઓ ચોરી તથા ઠગાઇ કરવાની પ્રવૃત્તિ કરવા તરફ વળે છે. ઘણી વાર મહિલાઓની ટોળકી રેલવે મથક, બસ મથક અથવા જાહેર સ્થળો પર અન્ય મહિલાઓના પર્સમાંથી દૃાગીના તથા રોકડની ચોરી કરે છે અમુક મહિલાઓ તહેવારોના સમયે સોના ચાંદૃીના મોટા સ્ટોરમાં જઇ વિવિધ વસ્તુઓ નિહાળી દૃુકાનદૃારની નજર ચૂકવી દૃાગીનાની ચોરી કરે છે અને ચોરી કરતી વેળા પકડાઇ જતા ત્ોમન્ો જેલમાં જવાનો સમય આવે છે.
અમુક કિસ્સામાં મહિલાઓ દૃેશી દૃારૂનો ધંધો પણ કરતી નજરે પડે છે. અલબત ત્ોમની પાછળ પુરૂષોનો મોટા હાથ હોય છે છતાં ત્ોઓ પોતાના ઘર ખર્ચન્ો પુરો પાડવા દૃારૂનો ધંધો કરી વધારાની આવક રળતી હોય છે. અમુક મહિલાઓ ડ્રગ્સનું સ્મિંલગ કરતી હોય છે તથા રેલવેમાં ગાંજો વગ્ોરે લઇ જાય છે થોડા રૂપિયા રળવા માટે ખાસ, કરીન્ો મહિલાઓ આવી પ્રવૃત્તિમાં જોડાતી હોય છે.
ઘણી વખત મહિલાઓ પર પુરષો અત્યાચાર પણ કરે છે આથી સ્વબચાવમાં મહિલાઓ ના છૂટકે િંહસાનો માર્ગ અપનાવે છે. એકલવાયી મહિલાઓ પર છેડછાડ તથા દૃુષ્કર્મના બનાવો વારંવાર બનતા હોવાથી મહિલાઓ ક્યારેક ગુસ્સાના આવેશમાં પુરૂષની હત્યા પણ કરે છે.
