ન્ોશનલ ફેમિલી હેલ્થના સર્વે મુજબ ભારતમાં વર્ષ ૧૯૯૩થી પુત્રનો જન્મ થતા ખુશીનો ગ્રાફ ઘટીન્ો ૩૩ ટકા સ્થાન્ો માત્ર ૧૫ ટકા થયો છે, પરિવારો હવે પુત્રીના જન્મન્ો વધાવતા થયા છે
દૃુનિયાના મોટાભાગના દૃેશોમાં દિૃકરા-દિૃકરીઓ વચ્ચેનો તફાવત ઘણી પ્ોઢીઓએ જોવો હોય. ત્યારે હવે આ સંકેત સુખદૃ અનુભવ કરાવે છે કે, દિૃકરીનો જન્મ થતા હવે પરિવારો ખુશી મનાવતા થયા છે આથી લોકોના વિચાર સરણીમાં ફેરફાર થયો છે ત્ોમ જણાવી શકાય. અગાઉના સમયમાં પરિવારમાં પુત્રનો જન્મ થતો હતો ત્યારે આવા પરિવારો વધુ ખુશી મનાવતા હતા પરંતુ હવે પુત્રીના જન્મન્ો પણ પુત્ર સમકક્ષ ગણવામાં આવી રહૃાો છે.
ગ્ૌલપ ઇન્ટરન્ોશનલે તાજેતરમાં સર્વે કર્યો હતો કે, વિશ્ર્વના ૪૪ દૃેસોમાં હવે િંલગના વિષયમાં કોઇ મહત્વ રાખવામાં આવતું નથી આ દૃેશોના લોકોમાં આ વાતથી કોઇ ફર્ક પડતો નથી કે, ત્ોમના ઘરે પુત્રનો જન્મ થયો છે કે, પુત્રીનો ભારત, ચીન, અમેરિકા તથા યુરોપ જેવા દૃેશોમાં હવે આ સોચ વધુ વિકસીત થઇ છે.
આ સોચ અન્ો સુધારાથી દૃુનિયામાં આ અસર મૃત્યુથી બચાવી લેવામાં આવી છે આ તસવીરની બીજી બાજુ આ છે કે, હજુ પણ દૃર વર્ષ ૧૦ લાખથી વધુ બાળકીઓનું ગર્ભમાં મૃત્યુ કરવામાં આવી રહૃાું છે.
છેલ્લા ૪૫ વર્ષમાં માતાના ગર્ભમાં મૃત્યુ પામેલી બાળકીઓની સંખ્યા પાંચ કરોડથી વધુ છે આ બાબત દૃર્શાવે છે કે, પુત્ર અન્ો પુત્રીના જન્મના ભેદૃમાં હજુ ઘણા વર્ષો સુધી નક્કર કામ કરવાની જરૂર છે આ વાત ભારત માટે પણ લાગુ પડે છે. ભારતમાં વિકસિત દૃેશોની સરખામણીમાં પડકારો અને મુશ્કેલીઓ વધુ છે ઓછું શિક્ષણ, રૂઢીવાદૃી વિચારધારા, અંધ વિશ્ર્વાસ તથા ભેદૃભાવ હંમેશા રહૃાા છે.
ન્ોશનલ ફેમિલી હેલ્થના તાજેતરમાં સર્વેમાં જણાવ્યા મુજબ ભારતમાં પુત્ર જન્મની ઘેલછા વર્ષ ૧૯૯૩માં જે હતી ત્ો ઘટીન્ો ૧૫ ટકા રહી છે આ એક સુંદૃર સંકેત ગણાવી શકાય. પરંતુ ૧૫ ટકા પણ વધુ દૃર ગણાવી શકાય. દૃેશમાં એક હજાર છોકરાઓની સરખામણીમાં ૯૪૩ છોકરીઓ છે.
મેડિકલ અને વૈજ્ઞાનિક સંશોધનમાં જણાવ્યા મુજબ વિશ્ર્વમાં જન્મ લેતા બાળકોમાં પુત્ર અને પુત્રીઓનો દૃર ૧૦૫:૧૦૦ છે પરંતુ પાંચ વર્ષ પ્ાૂરા થાય ત્યારે આ આંકડો બરાબર થતો હોય છે જો દૃેશમાં પાંચ વર્ષ બાદૃ છોકરીઓની સંખ્યા એક હજાર પર ૫૭ ઓછી થાય છે તો આ બાબતનો સીધો અર્થ આ છે કે, કોઇ બહારી શક્તિ સામે રમત રમી રહી છે. જ્યાં સુધી આ બહારી શક્તિ પર નિયંત્રણ મેળવવામાં નહીં આવે ત્યાં સુધી પુત્ર- પુત્રીઓના જન્મ દૃરનું અસંતુલન વધતું રહેશે. આ મામલે સુધારાની જે ગતી ચાલી રહી છે આ હિસાબ્ો આ અંતરન્ો નાબ્ાૂદૃ કરવા વધ ૨૫ વર્ષનો સમય થશે. દિૃકરોઓ દૃુનિયામાં જન્મ લે તથા શ્રેષ્ઠ જીવન પસાર કરે ત્ો માટે ત્ોમન્ો બચાવવાનો ઉપાયો કરવા પડશે. સુષ્ટિના સંતુલન માટે પણ આ બાબત જરૂરી છે.
ભારતમાં દિૃકરીના જન્મ અવસરે પરિવાર દ્વારા ધાર્મિક અને સામાજિક વિધીઓ કરવામાં આવતી હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પુત્રીના જન્મ પછી પરિવારના રિવાજ મુજબ કુળદૃેવીની પ્ાૂજા કરવામાં આવતી હોય છે જ્યોતિષની સલાહ મુજબ રાશિ પરથી દિૃકરીનું નામકરણ સંસ્કાર થાય છે અને શ્રેષ્ઠ નામ પાડવામાં આવતું હોય છે. દિૃકરીના જન્મ બાદૃ ત્ોના શ્રેષ્ઠ ભવિષ્ય માટે પરિવાર દ્વારા જરૂરી નાણાકિય રોકાણ પણ કરવામાં આવતું હોય છે આથી ભવિષ્યમાં જો કોઇ નાણાંની જરૂર ઉભી થાય તો પરિવાર દ્વારા કરાયેલા રોકાણમાંથી દિૃકરી નાણા મેળવી ત્ોનો સદ્ઉપયોગ કરી શકે છે. આ માટે ભારતમાં સુકન્યા સમૃધ્ધિ યોજના જે સરકારની છે ત્ોન્ો શ્રેષ્ટ ગણાવી શકાય. આ યોજનામાં દિૃકરીઓના નામ રોકાણ કર્યું હોય ત્ો વ્યાજનો દૃર વધુ મળે છે. ઉપરાંત નાણાં પાકતી મુદૃત પર ટેકસ કાપવામાં આવતો નથી કોઇપણ પોસ્ટ ઓફિસ અથવા રાષ્ટ્રીયકૃત બ્ોન્કમાં ખાતુ ખોલાવી શકાય છે અને જરૂર મુજબનું રોકાણ કરી શકાય છે.
દિૃકરીના જન્મન્ો યાદૃગાર બનાવવા હવે પરિવારો દ્વારા મીઠાઇ વહેંચવામાં આવતી હોય છે. ઉપરાંત દિૃકરીના જન્મ દિૃવસન્ો યાદૃગાર બનાવવા એક વૃક્ષ વાવવું જરૂરી છે ત્ોમ હવે દૃરેક પરિવાર માની રહૃાો છે.
પ્રસુતિ પછી માતા અન્ો જન્મેલા બાળકની દૃેખભાળ રાખવી પણ જરૂરી છે. આ માટે પ્રસ્ાૂતિ પછી માતાન્ો પૌષ્ટિક આહાર આપવો જોઇએ અને બાળકીના રસીકરણના સમય પત્રકનું ચુસ્તપણે પાલન પણ કરવું જરૂરી છે. કારણ કે, બાળકો અમુક રોગોનો શિકાર વહેલી તકે થતા હોય છે આથી નિયમિત રીત્ો બાળકન્ો બાળકોના ડોકટરન્ો બતાવી યોગ્ય દૃવા આપવી જોઇએ.
ભારતીય સમાજમાં હજુ વંશવેલો ચલાવવા માટે પુત્રન્ો મહત્વ આપવામાં આવે છે. દૃેશમાં એવી માન્યતા છે કે, પુત્ર જ પિતાનું નામ રોશન કરી શકે છે. અને મૃત્યુ પછી અગ્નિદૃાહ આપી શકે છે જે મોક્ષ માટે જરૂરી માનવામાં આવે છે.
