કઠુઆમાં સુરક્ષા દૃળો અને આતંકવાદૃીઓ વચ્ચે એક્ધાઉન્ટર થયું હોવાની માહિતી આઈજીપી જમ્મુએ બુધવારે આપી હતી.”ર્જીંય્ કઠુઆએ કઠુઆના કામધ નલ્લાના જંગલમાં આતંકવાદૃીઓનો સામનો કર્યો છે,” એમ તેમણે ઠ પરની એક પોસ્ટમાં કહૃાું હતું.
સૂત્રોને ટાંકીને એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે બિલ્લાવર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા કામદૃ નાલા ખાતે સાંજે ૪ વાગ્યાની આસપાસ સ્થાનિક રહેવાસીઓએ એક આતંકવાદૃીને જોયો હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ એ જ આતંકવાદૃી હોઈ શકે છે જેને વહેલી સવારે ધન્નુ પેરોલ વિસ્તારમાં જોવા મળ્યો હતો.
એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, બે થી ત્રણ આતંકવાદૃીઓની હાજરીના સંકેત મળતા ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દૃળોએ શોધખોળ અભિયાન શરૂ કર્યા પછી, બિલ્લાવરના કહોગ ગામમાં સાંજે એક્ધાઉન્ટર શરૂ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદૃીઓને શોધવા અને ખતમ કરવા માટે ગામમાં વધારાના દૃળો તૈનાત કરવામાં આવ્યા છે.
