ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે બજેટની અછત ન રહે

વિશ્ર્વના ટોચના દૃેશો અન્ો ત્ોમની શૈક્ષણિક સંસ્થાઓ સામે ટકી રહેવા માટે સરકારે શિક્ષણ ક્ષેત્રે હજુ ઘણું કાર્ય કરવું પડશે અન્ો યોગ્ય પ્રતિભાઓન્ો આગળ વધવાની તક આપવી પડશે

વૈશ્ર્વિક ઉચ્ચ શિક્ષણ પરિશ્યમાં તાજેતરમાં જે ફેરફાર થયો છે ત્ો ચોંકાવનારો ગણાવી શકાય. દૃાયકાઓ સુધી શૈક્ષણિક ઉત્કૃષ્ટતા તથા વૈશ્ર્વિક રિસર્ચ ન્ોત્ાૃત્વનો ડંકો વગાડતી અમેરિકાની હાર્વડ યુનિવર્સિટીએ ટોચનું સ્થાન ગુમાવી ત્રીજો ક્રમ મેળવ્યો છે.
અલબત્ત આ વાતનો અણસાર જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદૃે ચૂંટાયા અન્ો ત્યારબાદૃ યુનિ.ન્ો મળનારી આર્થિક સહાય પર વક્ર ષ્ટિ રાખવાથી આ બાબત થશે ત્ોવું જાણકારો માનતા હતા. હવે આ વાત વાસ્તવિક પ્ાૂરવાર થઇ છે.
બીજી તરફ ચીનની ઝોજિયાગ યુનિ. ટોચ પર પહોંચી છે આમ આ વાતની કડીન્ો જો જોડવામાં આવે તો આવું જ થાય ત્ોમ માની શકાય છે ચીનની યુનિ.એ પ્રથમ ક્રમ મેળવ્યો ત્ોની પાછળ ઉચ્ચ શિક્ષણ અન્ો વૈજ્ઞાનિક શોધખોળ પર સતત પ્રક્રિયા કરવી અને આ પ્રત્યે એક જ લક્ષ્ય રાખવું જોઇએ ત્ોવું પરિણામ પ્રાપ્ત કરી શકાયું છે.
રિસર્ચ આધારિત ગ્લોબલ યુનિ. રેર્િંન્કગમાં ઝોજિયાંગ યુનિ. દ્વારા પ્રકાશિત કરાયેલા વિવિધ સંશોધનો, વૈજ્ઞાનિક લેબોની સંખ્યા, તથા ત્ોના દ્વારા મળતા ફાયદૃાઓ વગ્ોરે પાસાઓની ગણના કર્યા બાદૃ આ યુનિ.ન્ો ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે.
ચીન્ો આવું કર્યું ત્ોના પરિણામો હવે વિશ્ર્વ સમક્ષ હાજર છે ત્ોમની મહેનત, યોજના, દૃૂર ષ્ટિ તથા લક્ષ્ય હંમેશા સ્પષ્ટ રાખ્યું હતું ત્ોમના માર્ગમાંથી ક્યારેય વિચલિત થયા ન હતા અન્ો આ માટે નાણાંકિય મુશ્કેલી કદૃી થઇ નથી.
રેિંંકગમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચીન્ો આ દૃરમ્યાન ઉચ્ચ શિક્ષણ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે મૂડી રોકાણમાં નોંધાપાત્ર વધારો કર્યો હતો આ બાબત પર હવે ભારત્ો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.
ભારતની કોઇપણ યુનિ. કે શૈક્ષણિક સંસ્થાનો નંબર ટોચની ૧૦૦ નંબરની યુનિ.ની યાદૃીમાં નથી આઇઆઇટી દિૃલ્હી ૧૨૩, બોમ્બ્ો ૧૨૯ તથા આઇઆઇટી મદ્રાસ ૧૮૦ નંબર પર છે જ્યારે વિશ્ર્વના તમામ દૃેશો ઉચ્ચશિક્ષણ તથા સંશોધન માટે વધુ નાણાની જોગવાઇ, વધુ નક્કર પ્રયાસ કરી રહૃાા છે. ત્યારે ભારતમાં આ માટેનું બજેટ જીડીપીના ૦.૮૨ ટકાથી ઘટીન્ો ૦.૬૪ ટકા થયું છે વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪માં રૂા.૧૪૦૦ કરોડની ફાળવણી ઓછી થઇ હતી. વિશ્ર્વવિદ્યાલય અનુદૃાન આયોગના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટમાં કાપ મુકવાથી તુરંત સંશોધનો પર માત્ર અસર કરતું નથી પરંતુ ભવિષ્યમાં ઉજાગર થનારી પ્રતિભાઓનો મોહ ભંગ કરે છે.
લોકો આ ક્ષેત્રમાં આવવા માટે પાછીપાની કરે છે. દૃેશના મોટા માટા શિક્ષણ શાસ્ત્રીઓએ આ મુદ્દે તંત્રનું ધ્યાન દૃોર્યું છે દૃેશમાં ઘણી શિક્ષણ સંસ્થાઓ તથા વર્ગ ખંડની સ્થિતિ ખંડેર હાલતમાં છે આવી સ્થિતિમાં ભારત કોઇપણ દૃેશની સામે ઉભો રહી શકે ત્ોમ નથી.
વિશ્ર્વના ટોચના દૃેશો તથા ત્ોમના દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ સામે ટકી રહેવા તથા ત્ોમના સ્પર્ધક બનવા આ બધા પાસાઓ પર દૃેશે લાંબો વિચાર કરવાનો સમય આવી ગયો છે.
અલબત્ત દૃેશમાં નવી શિક્ષણ નીતિના મુદ્દે ઘણી જોગવાઇઓ કરવામાં આવી છે પરંતુ આ બાબત્ો નક્કર પગલાં ભરવા જોઇએ. દૃેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે યોગ્ય બજેટ, રિસર્ચની સામે જે શિક્ષણ વિદ્યાર્થીઓ હોય ત્ોન્ો આગળ વધવાની તક આપવી જોઇએ.
ચાલુ વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે બજેટમાં અગાઉ કરતા વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે ઉપરાંત આઇઆઇટી, એનઆઇટી તથા આઇઆઇએમ જેવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના ઇન્ફ્રાસ્ટ્રાકચરન્ો શ્રેષ્ઠ બનાવવા વધુ રકમ ફાળવાઇ છે.
ન્ોશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરએફ)ન્ો લઇન્ો ઘણા મોટાં પગલાં લેવામાં આવ્યા છે. યુનિ. તથા કોલેજોમાં રીસર્ચ કલ્ચરન્ો વેગ આપવા માટે અલગથી ફંડની ફાળવણી કરાઇ છે. ઇન્ડસ્ટ્રી. તથા એકેડેમીક સંસ્થાઓ વચ્ચેનું અંતર ઘટાડવા, નવા કાર્યક્રમો પણ શરૂ કરાયા છે.
સરકારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજીટલ યુનિ.નો વિસ્તાર વધુ સક્ષમ કર્યો છે. આથી દૃેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા યુવાનો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે ઉપરાંત ઓનલાઇન કોર્ષ તથા વોકેશનલ તાલીમ પર વધુ ધ્યાન આપવામાં આવી રહૃાું છે.
આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ તથા ડેટા સાયન્સ જેવા નવા યુગના કોર્ષમાં વધુ માહિતી પ્રદૃાન કરવામાં આવી છે. વિદ્યાર્થીઓન્ો મદૃદૃ કરવા માટે પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષણ પ્રતિષ્ઠાન યોજના અંતર્ગત સ્લોરશીપ તથા શૈક્ષણિક લોનનું સરળીકરણ કરાયું છે જેથી વિદ્યાર્થીઓ બ્ોન્કો તથા અન્ય સંસ્થાઓ દ્વારા જરૂરી લોન મેળવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ