ઉત્તર પ્રદૃેશના પ્રયાગરાજમાં માઘ મેળો ચાલી રહૃાો છે. કરોડો શ્રદ્ધાળુઓ માઘ મેળામાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી પુણ્ય કમાઈ રહૃાા છે. આ દૃરમ્યાન સ્વામી શંકરાચાર્ય સ્વામી અવીમુક્તેશ્ર્વરનંદૃના સ્નાનને લઈને હવે વિવાદૃ વધતો જાય છે. સંતોએ સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદૃ પર સવાલો ઊભા કર્યા છે. જગદૃગુરુ રામભદ્રાચાર્યનું કહેવું છે કે પાલખી પર બેસીને ન જવું જોઈએ. તો વળી જિતેન્દ્રાનંદૃ સરસ્વતીએ કહૃાું કે, ૫૦ ફૂટ ચાલતા ચાલતા પણ નથી જઈ શકતા? હવે આ સમગ્ર મામલા પર અયોધ્યાના સંત સમાજના લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે કે અયોધ્યામાં સંત સમાજના લોકો બે ધડામાં વહેંચાયેલા જોવા મળે છે.
હનુમાનગઢીના સંત દિૃવેશાચાર્યે જણાવ્યું કે પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય સાથે જે પણ થયું તે ખૂબ જ દૃુખદૃ ઘટના છે. કોઈની પણ સાથે આવી ઘટના ન થવી જોઈએ. તેના પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ લોકો દૃોષિત હોય તેમના પર કાર્યવાહી થવી જોઈએ. જો શાસન પ્રશાસન નિવેદૃન કરે તો જરૂર શંકરાચાર્ય પગપાળા ચાલીને સ્નાન કરતા. પણ શંકરાચાર્ય અને પ્રશાસન વચ્ચે કોઈ માહોલ ખરાબ કરનારા પણ ઘુસી ગયા હતા.
જેમણે આ રીતથી ભડકાવવાનું કામ કર્યું અને તેનું દૃુષ્પરિણામ પણ સામે આવ્યું છે. આગળથી શાસન અને પ્રશાસન સાથે તમામ પૂજ્ય સંતને પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
