મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો છે. ત્યારે જયપુરમાં પણ એર ઈન્ડિયાની લાઈટનું લેન્ડિંગ ફેઈલ થવાના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આ વિમાનમાં કોંગ્રેસના પ્રદૃેશ પ્રભારી સુખિંજદૃર િંસહ રંધાવા પણ સવાર હતા. એર ઈન્ડિયાની લાઈટ છૈં-૧૭૧૯ આજે બપોરે ૧.૦૫ વાગ્યે જયપુર એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. વિમાને રનવે પર ટચડાઉન કરતાં જ પાયલોટે અંતિમ ક્ષણોમાં વિમાન ફરીથી હવામાં ઉઠાવી લીધું હતું.
મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પાયલોટે ’ગો-રાઉન્ડ’ કરવાનો નિર્ણય લીધો. વિમાને એરપોર્ટ પર ચક્કર લગાવ્યા અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદૃ ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કર્યો. વિમાન સફળતાપૂર્વક લેન્ડ થતાં મુસાફરોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
આ વિમાનમાં કોંગ્રેસના પ્રદૃેશ પ્રભારી સુખિંજદૃર િંસહ રંધાવા પણ સવાર હતા. પ્રથમ વખતે વિમાનનું લેન્ડિંગ નિષ્ફળ જતાં લોકોમાં િંચતા વધી ગઈ હતી.
મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દૃુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા દ્ગઝ્રઁ નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દૃુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ ૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.
બુધવારે સવારે બારામતીમાં લેન્ડ કરતાં સમયે વિમાન ક્રેશ થયું. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહૃાા હતા. ક્રેશ થયા બાદૃ ચાર્ટર્ડ પ્લેનમાં આગ પણ લાગી હતી.
