નાણામંત્રી નિર્મલા સિતારમણે દૃેશના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે ૭ નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોરની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ મુખ્ય મહાનગો અને આર્થિક કેન્દ્રોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક રેલ નેટવર્થને જોડવાનો છે, જેનાથી યાત્રા સમય ઘટશે અને ક્ષેત્રીય વિકાસને પ્રોત્સાહન મળશે. નાણામંત્રીની જાહેરાતના પ્રમાણે, મુંબઈ-પુણેની વચ્ચે હાઈ-સ્પીડ રેલવે કોરિડોર બનાવવામાં આવશે. જે બંને શહેરોની વચ્ચે રોજ અવર-જવર કરતા યાત્રીકો માટે મોટી રાહત સાબિત થશે.
રિલેટેડ ન્યૂઝ
-
સંરક્ષણ બજેટમાં ૧૫%નો વધારો કરવામાં આવ્યો
ભારતીય સેનાની તાકાત વધશે વૈશ્ર્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને સરહદૃી પડકારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર... -
રજૂ કરાયેલા બજેટને લઇને વડાપ્રધાનની પ્રતિક્રિયા; આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ મળશે
આ બજેટ ૨૦૪૭ના વિકસિત ભારતનો પાયો પણ મજબ્ાૂત કરે છે:મોદૃી ‘લોકલથી ગ્લોબલની તેજ રતારને વ્યાખ્યાયિત કરતાં... -
કેન્દ્રિય બજેટ માં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ ૨૦૨૬-૨૭ રજૂ કર્યું કુલ રૂા.૫૩ લાખ કરોડથી વધુના બજેટમાં એફ એન્ડ...
