નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદૃમાં બજેટ ૨૦૨૬ રજૂ કર્યું છે. પોતાના કાર્યકાળનું સતત ૯મું બજેટ ભાષણ વાંચતા તેમણે અનેક મોટી જાહેરાતો કરી છે. સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે તે વસ્તુઓ હવે સસ્તી થશે.
આ વસ્તુઓ થશે સસ્તી:
સરકારે સામાન્ય જનતાને રાહત આપતા નીચેની વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે:
દૃવાઓ: કેન્સર અને શુગરની ૧૭ દૃવાઓ હવે ડ્યુટી ફ્રી થશે.
ડિજિટલ ગેજેટ્સ: મોબાઈલ બેટરી અને લિથિયમ આયન સેલ સસ્તા થશે.
પહેરવેશ: કપડાં, લેધર આઈટમ્સ અને સિન્થેટિક ફૂટવેર (પગરખાં).
ઘરવપરાશ: માઇક્રોવેવ ઓવન અને મિશ્ર ગેસ (ઝ્રદ્ગય્).
ગ્રીન એનર્જી: સોલર ગ્લાસ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈફ).
પ્રવાસ: વિદૃેશ પ્રવાસ અને વિમાનનું ઈંધણ (છ્હ્લ) સસ્તું થઈ શકે છે.
આ ઉપરાંત માઈક્રોવેવ ઓવન, સીએનજી-બાયોગેસ, કેન્સર સંબંધિત ૧૭ દૃવાઓ, ડાયાબિટિસની દૃવાઓ, ૭ ગંભીર રોગોની દૃવાઓ, જૂતા, સોલર એનર્જી સંબંધિત વસ્તુઓ, ચામડાની વસ્તુઓ, મોબાઈલ બેટરી, કાપડ, વિમાનના સ્પેર પાર્ટ્સ.
આ વસ્તુઓ થશે મોંઘી:
કેટલાક સેક્ટરમાં કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૃારૂ, સ્ક્રેપ, ખનિજ પદૃાર્થો મોંઘા થશે.
