NBBLનું ભારત કનેક્ટ ફોર બિઝનેસ ગુજરાતના 43 લાખ MSME માટે અસીમિત અને આંતર સંચાલિત ઇ2ઇ કનેક્ટિવિટી માટેનો માર્ગ મોકળો કરે છે

NPCI ભારત બિલપે લિમિટેડ (NBBL) જાહેરાત કરી છે કે તેનું ઇ2ઇ પ્લેટફોર્મ ભારત કનેક્ટ ફોર બિઝનેસ ભારત માટે અને ખાસ કરીને ગુજરાત જેવા ખજખઊ સંચાલિત બજારો માટે એક પાયાનું ડિજિટલ આધાર બની રહ્યું છે. આ પ્લેટફોર્મ રાજ્યના 43 લાખ ખજખઊ માટે અસીમિત અને આંતર સંચાલિત ઇ2ઇ કનેક્ટિવિટી માટેનો માર્ગ મોકળો કરી રહ્યું છે. ભારત કનેક્ટ ફોર બિઝનેસ ઇ2ઇ ઇકોસિસ્ટમમાં રહેલા પડકારોનો ઉકેલ લાવે છે જે ઘણીવાર મલ્ટી ઊછઙ વાતાવરણ દ્વારા વિભાજિત થાય છે.
ઉદ્યોગોના વાર્ષિક સર્વેક્ષણ મુજબ ગુજરાત ભારતના ટોચના મેન્યુફેકચરિંગ હબમાનું એક છે જે માહિતીના આદાનપ્રદાનને સરળ બનાવવા અને એન્ટરપ્રાઇઝની ઉત્પાદકતાને મજબૂત બનાવવા માટેના ઉકેલોની જરૂરિયાતને વધુ મજબૂત બનાવે છે અમદાવાદના વૈવિધ્યસભર ઉત્પાદન એકમો રાજકોટની એન્જિનિયરિંગ અને ઓટો સહાયક કંપનીઓ વડોદરાના કેમિકલ અને ફાર્મા બેઝ અને સુરતના ટેક્સટાઈલ તેમજ જોબ વર્ક નેટવર્ક સહિત ગુજરાતના વૈવિધ્યસભર ઔદ્યોગિક ક્લસ્ટર તેની સપ્લાય યેઇનના વ્યાપ અને જટિલતાને પ્રતિબિંબિત કરે છે આ ક્લસ્ટર સમયસર સચોટ અને પ્રમાણિત ડેટાના વિનિમય પર મોટો આધાર રાખે છે જે કાર્યક્ષમ કામગીરી માટે સંકલિત આંતર સંચાલિત ડિજિટલ વર્કફ્લોને જરૂરી બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ