કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (ઝ્રમ્જીઈ) આજે ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરી દૃીધું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ શાનદૃાર પ્રદૃર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ િીજેઙ્મંજ.ષ્ઠહ્વજી.હૈષ્ઠ.ૈહ અને ષ્ઠહ્વજી.ર્ખ્ત.ૈહ પર ચેક કરી શકે છે.
દૃર વખતની જેમ આ વખતે પણ દૃીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જોકે બોર્ડે સત્તાવાર ટોપરની યાદૃી જાહેર કરી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓએ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
રીઝલ્ટના મુખ્ય આંકડા
કુલ ઉમેદૃવારો – ૨૬ લાખથી વધુ
કુલ પાસ ટકાવારી – અંદૃાજીત ૯૩.૬ ટકા
તાત્કાલીક રીઝલ્ટ ડાઉનલોડ કરવાની રીત
જો વેબસાઈટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ ડિજિલોકર (ડ્ઢૈખ્તૈર્ન્ષ્ઠાીિ) અને ઉમંગ (ેંસ્છદ્ગય્ છઁઁ) એપ દ્વારા ડિજિટલ માર્કશીટ તાત્કાલીક ડાઉનલોડ કરી શકે છે. સૌથી પહેલા ઉમંગ એપ પર પરિણામોની િંલક સક્રિય કરવામાં આવી છે.
