અમારે શું કરવુ જોઈએ એ કોઈ અમને ના જણાવે;ભારતની પડોશી નીતિને લઈને જયશંકરની ચોખ્ખી વાત

વિદૃેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદૃેશની વર્તમાન પરિસ્થિતિ અને ભારતની પડોશી નીતિ પર વાત ખુલીને વાત કરી. તેમણે કહૃાું, હું બે દિૃવસ પહેલા જ બાંગ્લાદૃેશમાં હતો. હું બાંગ્લાદૃેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદૃા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયો હતો. આ સમય દૃરમિયાન, ઘણા પડોશીઓ મળ્યા. જો કોઈ પાડોશી તમારા માટે સારો હોય, અથવા ઓછામાં ઓછા હાનિકારક ના હોય, તો તમે તે પાડોશી પ્રત્યે દૃયાળુ બનવાના અને તેમને મદૃદૃ કરશો. એક દૃેશ તરીકે આપણે પણ આવું જ કરીએ છીએ. વિદૃેશ મંત્રી જયશંકરે કહૃાું કે જ્યારે આપણે આપણા પડોશની આસપાસ જોઈએ છીએ, જ્યાં પણ સારા પડોશીની લાગણી હોય છે, ત્યાં ભારત રોકાણ કરે છે. ભારત મદૃદૃ કરે છે, અને ભારત ભાગીદૃારી પણ કરે છે.
તેમણે કહૃાું કે, કોઈએ અમને એ ના કહેવું જોઈએ કે આ અંગે અમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.
વિદૃેશ મંત્રી જયશંકરે કહૃાું કે, અમારી બેઠક દૃરમિયાન, અમે કોવિડ પર ચર્ચા કરી રહૃાા હતા. અમારા મોટાભાગના પડોશીઓને ભારત તરફથી તેમને રસીની પહેલી ખેપ મળી હતી. કેટલાક પડોશીઓ અસાધારણ તણાવમાંથી પસાર થયા હતા, જેમાંથી એક શ્રીલંકા હતું. જ્યારે ૈંસ્હ્લ સાથેની તેમની વાટાઘાટો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી હતી ત્યારે અમે ખરેખર તેમને ઇં૪ બિલિયનના પેકેજમાં મદૃદૃ કરી હતી. જયશંકરે કહૃાું કે, આપણા ખરાબ પડોશીઓ હોઈ શકે છે. કમનસીબે, આપણી પાસે એવા છે. જ્યારે તમારા પડોશીઓ ખરાબ હોય, જો તમે પશ્ર્ચિમ તરફ જુઓ છો અને જાણો છો કે કોઈ દૃેશ જાણી જોઈને, સતત અને કોઈ જ પસ્તાવા વિના આતંકવાદૃને પ્રોત્સાહન આપી રહૃાો છે, તો આપણને આતંકવાદૃ સામે આપણા લોકોને બચાવવાનો અધિકાર છે. આપણે તે અધિકારનો ઉપયોગ કરીશું. આપણે તે અધિકારનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે આપણા પર નિર્ભર છે. આપણે આપણી જાતને બચાવવા માટે જે કંઈ કરવું પડશે તે કરીશું. વિદૃેશ મંત્રીએ કહૃાું કે, આપણા મોટાભાગના પડોશીઓ સમજે છે કે ભારતનો આજે વિકાસ એક વધતી લહેર છે. જો ભારતનો વિકાસ થશે, તો આપણા બધા પડોશીઓ પણ આપણી સાથે વિકાસ કરશે. મને લાગે છે કે, મેં આ જ સંદૃેશ બાંગ્લાદૃેશને આપ્યો હતો. તેઓ હાલમાં તેમની ચૂંટણી તરફ આગળ વધી રહૃાા છે. અમે તેમને તે ચૂંટણીઓમાં શુભકામનાઓ પાઠવી છે, અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે, ત્યારે આ પ્રદૃેશમાં પડોશીભાવની લાગણી વધશે.

રિલેટેડ ન્યૂઝ