હિમાલયન રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદૃેશ, ઉત્તરાખંડમાં અટકી અટકીન્ો થઇ રહેલી હિમવર્ષાના કારણે ઘણી જગ્યાએ ઝરણા, નદૃીઓ, તળાવો થીજી ગયા છે. બીજી તરફ દૃેશના મેદૃાની વિસ્તારોમાં વરસાદૃ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની હવામાન વિભાગ્ો એલર્ટ જારી કરેલી છે, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હાલ હિમવર્ષાએ વિરામ લેતા આચ્છાદિૃત શિખરોની તળેટીમાં આવેલા દૃાલસરોવરમાં સહેલાણીઓ નૌકા વિહારનો આનંદૃ માણી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
ગ્રીનલેન્ડમાં ‘નાટો યુધ્ધ અભ્યાસ શરૂ કરો, ફ્રાન્સ સેના મોકલશે
ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો: આં.રા. કાયદૃાનું પાલન કરો, ટ્રમ્પન્ો મેક્રોનની ચેતવણી ટ્રમ્પન્ો પડકાર ફેંકતા મેક્રોન્ો... -
ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચ: સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવા ધોરણો સ્થાપિત કરે છે
ભારતીય ટ્રકિંગ ક્ષિતિજમાં પરિવર્તન લાવવા માટે સીમાચિહનરૂપ પગલામાં ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક અને મોબિલિટી... -
વેધર એનાલિસ્ટની આગાહી શુક્રવાર સુધી ઠંડીમાં રાહત, શનિવારથી તાપમાન 4 થી 6 ડિગ્રી ઘટશે સિંગલ ડિજિટમાં તાપમાન આવી શકે છે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં રાહત છે અને તાપમાન નોર્મલ કે તેનાથી ઉંચે રહ્યું છે તેવા...
