ગાંધીનગર ખાત્ો ડોકટર, જુનિયર ઇજન્ોર સહિત કુલ ૨૯૨ ઉમેદૃવારોન્ો નિમણૂંક પત્રો અપાયા
સરકારી સ્ોવામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અન્ો વફાદૃારી રાખવાથી વેતનની સાથે સફળતા ત્ોમજ પ્રતિષ્ઠા પણ મળશે. નોકરીએ માત્ર આર્થિક ઉપાર્જન નથી પણ પ્ાૂજા છે. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવતા જોખમે ૨૪ટ૭ કામ કરીન્ો જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુન:સ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે જે હંમેશા પ્રસંગનીય છે ત્ોમ, આજે ગાંધીનગર ખાત્ો નવનિયુકત ઉમેદૃવારોન્ો ઊર્જા પરિવારમાં આવકારતાં ઊર્જા અને પ્ોટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ઉર્જા અને પ્ોટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના હસ્ત્ો ત્ોમજ રાજય મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં આજે ટાઉનહોલ, ગાંધીનગર ખાત્ો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પો. લિ. -જીએસઈસીએલમાં ડોકટર, નર્સ, જુનિયર, ઇજન્ોર, પ્લાન્ટ એટેન્ડન્ટ, લેબ ટેસ્ટેટર અન્ો જુનિયર આસિસ્ટન્ટન્ટ સહિત કુલ ૨૯૨ ઉમેદૃવારોન્ો નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઊર્જા મંત્રી ઋષિકેશભાઇએ કહૃાું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની પ્રેરણાથી ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળતી થઇ છે. જેના પરિણામે ગુજરાતમાં રહેણાંક, ખેતી અન્ો ઉદ્યોગોન્ો સતત ત્ોમજ ગુણવત્તાયુકત વીજળી મળી રહી છે.
