સોશ્યલ મિડીયાના પ્રભાવથી આર્થિક વ્યવહારો બદલાયા

દૃેખાદૃેખીમાં જીવન પસાર કરતા લોકો પોતાની વિવિધ મોજશોખની જરૂરિયાત પ્ાૂર્ણ કરવા બ્ોન્કોમાંથી લોન લઇ રહૃાા છે સામે ત્ોમની આવક વધતી નથી આથી આર્થિક સંકટમાં મૂકાય છે

આ ચર્ચા વારંવાર થઇ રહી છે કે, સોશ્યલ મીડિયાના આગમન પછી જીંદૃગી જીવવાની લગભગ બધી રીતો બદૃલાઇ ગઇ છે. જેમાં પરિવાર સાથે રહેવા છતાં એકલતાનો અનુભવ કરવો, બાળકોમાં ખોટી ટેવો પડવી વગ્ોરે બાબતો સમાજમાં જોવા મળી રહી છે.
આ બધી બાબતો ઉપરાંત સોશ્યલ મીડિયા વ્યક્તિની આર્થિક આદૃતો પર અસર કરે છે અન્ો વ્યક્તિની આર્થિક આદૃતો પર અસરક કરે છે અન્ો વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ બદૃલાઇ છે મધ્યમ વર્ગનો એક મોટા ભાગનો વર્ગ રીલ્સ, વિડિયો અન્ો ખ્યાતનામ લોકોએ મૂકેલા સ્ટેટસ પરની તસવીરો જોઇન્ો પ્રભાવિત થાય છે ઉપરાંત કેટલીક હદૃે પોતાના જીવનમાં ત્ોનું અનુસરણ કરવાના ઉપાયો અજમાવે છે.
આરબીઆઇ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં દૃર્શાવેલા આંકડા આ વાતન્ો પુરવાર કરે છે કે, ભારતમાં બિન રહેણાંક લોન જેમાં ખાસ કરીન્ો વ્યક્તિગત લોનની શ્રેણીમાં આ વાતનો સમાવેશ થાય છે ત્ો છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ગણી વધી છે અને હાલના સમયમાં બ્ોર્િંન્કગ ક્ષેત્રમાં કુલ લોનના આંકડામાં ૫૬ ટકાનો હિસ્સો ધરાવે છે.
આથી અચરજ થાય ત્ોવી વાત આ છે કે, આ લોનમાં ૪૬ ટકાનો ભાગ અલગ-અલગ ઉપયોગ માટે મધ્યમ વર્ગનો પરિવાર લઇ રહૃાો છે. જ્યારે માત્ર ૩૬ ટકા લોન અલગ અલગ સંપતિના નિર્માણ માટે લેવામાં આવે છે.
એક કંપનીના સર્વેમાં એક વાત ઉજાગર થઇ હતી કે, વપરાશ અંતર્ગત સૌથી વધુ ભાગીદૃાર જે આશરે એક ચર્તુથાંસથી વધુ છે ત્ો મધ્યમ વર્ગના વ્યક્તિઓ દ્વારા હિલ સ્ટેશષન પર ફરવા જવું, વિભિન્ન સંગીક કાર્યક્રમોમાં જવુંં ત્યારબાદૃ ઘરની મરામત કરવી, મેડિકલ ઇમરન્સી વગ્ોરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ક્રેડિટ કાર્ડ લેવામાં આવે છે ત્ો દ્વારા જે ખરીદૃી કરાવામાં આવતી હોય છે ત્ો દ્વારા જે ખરીદૃી કરવામાં આવતી હોય છે ત્ોની ચૂકવણી ૧૦ ટકાથી વધુ થતી હોય છે.
આ બધા વચ્ચે બ્ોર્િંન્કગ ક્ષેત્રમાં રોકડનો પ્રવાહ વધી રહૃાો છે આથી બ્ોન્કો દ્વારા ખાત્ોદૃારોન્ો વિવિધ પ્રકારની લોન આપવામાં આવે છે અને વ્યાજના દૃરોમાં પણ ઘટાડોે કરવામાં આવતો હોય છે આથી નોકરિયાત વર્ગ, ધંધાદૃારીઓ લોન લઇન્ો ઘર, કાર, ઘરની જરૂરી વસ્તુઓ લેવા બ્ોન્કમાંથી લોન લઇ રહૃાા છે અને હપ્તા દ્વારા ચૂકવણી કરી રહૃાા છે. સરકારે ગત નાણાંકીય વર્ષમાં બજેટમાં ઇન્કમેટેકસની મર્યાદૃામાં વધારો કર્યો હતો. અને ઓકટોબર મહિનામાં જી.એસ.ટી.ના દૃરોમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો હતો આ બધી બાબતોની સાથે આરબીઆઇ દ્વારા વર્ષ ૨૦૨૫માં ૧.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો.
પરંતુ આ બધી બાબતો પર દૃેશની રિઝર્વ બ્ોન્કે િંચતા વ્યકત કરી છે અને જાહેર કર્યું છે કે, ભારતના મધ્યમ વર્ગ માટે લોનની ચૂકવણી માટે માપદૃંડના સ્વરૂપ્ો ઉપયોગ કરવામાં આવતા સિબિલ સ્કોરમાં મોટો ફેરફાર આવી રહૃાો છે.
રિપોર્ટ અંતર્ગત પ્રાઇમ શ્રેણીમાં ૭૩૧થી ૯૦૦ આંકડા સુધી મધ્યમ તથા ઉપરની શ્રેણીન્ો સુપર પ્રાઇમ તરીકે રાખવામાં આવશે જયાં વ્યક્તિનો નાણાંકીય સ્કોર ૭૯૧થી ૯૦૦ સુધીનો હોય છે.
ત્ોની નીચે પ્રાઇમ પ્લસની શ્રેણી હોય છે જેમાં ૭૭૧થી ૭૯૦ સુધી આંકડો જાય છે અને પ્રાઇમની શ્રેણીમાં ૭૩૧થી ૭૭૦ સુધીનો આંકડો હોય છે.
આથી વાત સ્પષ્ટ છે કે, ૪૪ ટકા નાગરિકો વધુ વ્યાજના દૃરે બ્ોન્કોન્ો વ્યાજ ચૂકવી રહૃાા છે પરંતુ આ વાતમાં જોખમ આ છે કે, બ્ોન્ક પાસ્ોથી લોન લેનાર ખાત્ોદૃાર જો લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો બ્ોન્કન્ો મોટું આર્થિક નુકસાન થયું હોય છે.

રિલેટેડ ન્યૂઝ