ઉના તાલુકા ના સનખડા ,સૈયદ રાજપરા ગામે ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર ઉના વિધાનસભા ના કાર્યશીલ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નવ નિયુક્ત મહામંત્રી વિશાલભાઈ વોરા, અનિલભાઈ જેઠવા, ભરતભાઈ વાળા દ્વારા જિલ્લા પંચાયત સીટ નો પ્રવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જિલ્લા પ્રમુખ તથા ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સીટ માં આવતા દરેક ગામો ના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી તેમના પ્રશ્નો સંભાળમાં આવ્યા અને તેના યોગ્ય નિરાકરણ માટે પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી. આ તકે ઉના તાલુકા ભા.જ.પા પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા, દેલવાડા જિલ્લા પંચાયત સીટ ના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણિયા, ખત્રિવાડા ના સરપંચ જીતેન્દ્રભાઈ શિયાળ માણેકપુર ગામ ના તાલુકા પંચાયત સભ્ય તેમજ સૈયદ રાજપરા બંદર ના સરપંચ આગેવાનો આ સીટ પર આવતા ગામ ના સરપંચો ,તાલુકા પંચાયત ના સદસ્ય ,વિવિધ સમાજ ના આગેવાનો તથા કાર્યકરો વિશાલ સંખ્યા માં હાજર રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ભૂલકાઓએ પવિત્ર રમજાન માસમાં રોઝા રાખી ખુદાની બંદગી કરી
કોટડાસાંગાણીના પતાણી અને ગનિયાણી પરિવારના પવિત્ર રમજાન માસ નિમિત્તે કોટડાસાંગાણી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક... -
મેંદરડામાં તાલુકા યોગ શિબિર 150 કોચ-ટ્રેનરોએ ભાગ લીધો
મેંદરડામાં પુષ્ટિ માર્ગીય હવેલીમાં સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં નિશુલ્ક તાલુકા યોગ શિબિર યોજાઈ ગઈ યોગના... -
ઉનાના સીમર ગામે આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને પતાવી દીધી !
પરિણીતાને દસ્તાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો, દીકરાનું હૈયાફાટ રૂદન, પુત્રે કહ્યું- પિતા માનસિક...
