મેંદરડામાં પુષ્ટિ માર્ગીય હવેલીમાં સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં નિશુલ્ક તાલુકા યોગ શિબિર યોજાઈ ગઈ યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન યોગ સેવક શિશપાલ સરની પ્રેરણાથી અને મેંદરડા તાલુકામાં યોગ કરવાની લોકો માં જાગૃતતા આવે એવા હેતુ. સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી સરે શરીરને પૂરા ટ્રેચિંગ કરાવીને સાધકોને આનંદ વિભોર કરી દીઘેલ ઝોન કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા તેમજ જિલ્લા કોઓર્ડીનેટર જયંતી કાછડીયા રિલેક્સન મેડિટેશન કરાવેલ સોનલબેન બગડા સોશિયલ મીડિયાની કામગીરી કરેલ શિબિર માં લગભગ તાલુકાના કોચ ટ્રેનર 150 સંખ્યા સાથે સાધકોએ ભાગ લીધો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
ભૂલકાઓએ પવિત્ર રમજાન માસમાં રોઝા રાખી ખુદાની બંદગી કરી
કોટડાસાંગાણીના પતાણી અને ગનિયાણી પરિવારના પવિત્ર રમજાન માસ નિમિત્તે કોટડાસાંગાણી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક... -
ઉનાના સીમર ગામે આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને પતાવી દીધી !
પરિણીતાને દસ્તાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો, દીકરાનું હૈયાફાટ રૂદન, પુત્રે કહ્યું- પિતા માનસિક... -
તાલાલાનાં ચિત્રાવડ ગીર ગામની આગાખાન સ્કુલ દ્રારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત શેરી નાટક યોજાયાં
રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી કાપડની થેલીઓ અપનાવવા અપીલ કરી પર્યાવરણના જતન અને પ્લાસ્ટિક થી વધતા...
