ચંદ્રગ્રહણ નિમિત્તે પેલેસ રોડ આશાપુરા મંદીરે બપોરથી રાત્રી સુધી બંધ રહેશે

લાખો ભકતોના આસ્થાનું પરમધામ માં આશાપુરા મંદિર (પેલેસ રોડ) આગામી તા.3જીના મંગળવારે ચંદ્રગ્રહણ નિમિત્તે બપોરે 2-15થી રાત્રીના 8 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. જયારે સંધ્યા આરતી રાત્રીના 8 વાગ્યા પછી થશે તેમ વિનોદભાઈ પોપટે જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ