સુપ્રિમ કોર્ટે સુનાવણી દૃરમ્યાન જણાવ્યું હતું કે, મોબાઇલ રાખનાર દૃરેક વ્યક્તિ પોતાન્ો ‘મીડિયા સમજે છે
ડિજિટલ ક્રાંતિના સમયમાં સોશ્યલ મીડિયા અભિવ્યક્તિનું મોટું માધ્યમ બની રહૃાું છે. પરંતુ જ્યારે ત્ોના દૃુરઉપયોગના જોખમો સામે આવે છે ત્યારે દૃરેક નાગરિકન્ો િંચતા થાય ત્ો બાબત સ્વભાવિક છે.
તાજેતરમાં સુપ્રિમ કોર્ટે આ મામલામાં એક સુનાવણી દૃરમ્યાન આદૃેશ કર્યો હતો કે, આજે મોબાઇલ રાખનારો દૃરેક વ્યક્તિ પોતાન્ો ‘મિડીયા સમજે છે આથી સુપ્રિમે િંચતા વ્યક્તિ કરી હતી કે, આ અઘટિત પ્રવૃત્તિ સાથે સમાજમાં થતી અરાજકતા હવે ન્યાય વ્યવસ્થા માટે પણ પડકાર જનક સ્થિતિ થઇ છે.
સુપ્રિમ કોર્ટે જનહિત ફરિયાદૃ પર સુનાવણી કરી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, પોલીસ્ો ધરપકડ કરેલા આરોપીઓના ફોટા પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મૂકતા હતા આથી જોનારાનાઓના મનમાં શરૂઆતથી આરોપીઓ વિરૂધ્ધ ખોટી ધારણા બનતી હતી.
ત્યારબાદૃ પુરાવાના અભાવે કોર્ટે પોલીસ્ો ઝડપ્ોલા આરોપીન્ો નિર્દૃોષ મુકત કરે તો પ્રશ્ર્ન થાય ત્ો વાત સ્વભાવિક છે પોલીસની આ ભૂમિકા િંચતાજનક છે. કોર્ટે આ વાતની પણ નોંધ લીધી છે કે, પોલીસના સોશ્યલ મીડિયાના એકાઉન્ટની વાત કરવાથી કામ ચાલશે નહીં.
પોલીસન્ો એસઓપીથી નિયંત્રિત કરી શકાય છે પરંતુ સામાન્ય વ્યક્તિઓન્ો કેવી રીત્ો નિયંત્રિત કરી શકાશે? જ્યારે કોઇ પણ દૃુર્ઘટના થાય તો પ્રજાની પ્રથમ પ્રતિક્રિયા પીડીત હોય ત્ોની મદૃદૃ કરવાની હોય છે પરંતુ હવે લોકો મદૃદૃ કરવાના બદૃલે વિડિયો બતાવે છે. સુપ્રિમ કોર્ટે સુનાવણી દૃરમ્યાન આ મામલે િંચતા વ્યકત કરી છે કે, આરોપ પ્ાૂરવાર થાય નહીં ત્યાં સુધી કોઇપણ વ્યક્તિન્ો કોઇપણ ગુનામાં ત્ો દૃોષિત છે ત્ોમ પ્ાૂરવાર કરવો જોઇએ નહીં આ બાબત ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધમાં છે. અન્ય લોકશાહી દૃેશોની સરખામણીમાં ભારતમાં આ મામલે સ્પષ્ટ તથા કઠોર નિયમોનો અભાવ જણાય છે વિશ્ર્વના અન્ય દૃેશોમાં આરોપીઓના ફોટા ત્યારે જ પ્રસિધ્ધ કરવામાં આવે છે જ્યારે ત્ો ગુનો કરીન્ો ફરાર થયો હોય. આ આરોપીથી પ્રજાન્ો જોગઇ હોય, અન્ો આવા આરોપીની ઓળખથી નક્કર મદૃદૃ મળતી હોય. યુરોપના અમુક દૃેશોમાં ગુનો સિધ્ધ થતાં પહેલાં ઓળખ છતી કરવી કાયદૃાકીય રીત્ો જોખમી બાબત ગણવામાં આવે છે અને જો વ્યક્તિનો ફોટો પ્રસિધ્ધ કરવો હોય તો અસ્પષ્ટ રીત્ો ફોટાન્ો પ્રસિધ્ધ કરવામાં આવે ચે બીજી તરફ ભારતમાં આવી સ્થિતિ થાય તો જવાબદૃાર તંત્ર પોતાની મરજીવી ત્ોનો ઉપયોગ કરે છે. આથી પોલીસ્ો ઝડપ્ોલા વ્યક્તિ પ્રત્યે અસમાનતા તથા અતિરેક બન્ને બાબત થાય ત્ોવી શક્યતા રહેલી છે. સમસ્યા ટેકનીક સુધીની નવી પરંતુ ત્ોના દૃુરપયોગની છે સોશ્યલ મીડિયાનો જે વધુ ઉપયોગ કરે છે ત્ોમનામાં જવાબદૃારીનો ભાવ વિકસીત થતો નથી સત્યની તપાસ કર્યા વગર કોઇપણ માહિતી અપલોડ કરવી. અધૂરી માહિતીના આધારે કોઇ નિર્ણય લેવો આ બધી બાબતો લોકશાહી તથા સમાજ માટે ખતનાક છે આ સંદૃર્ભેમાં માત્ર કાયદૃો પર્યાપ્ત નથી. ડિજિટલ સાક્ષરતા, મીડિયાની ન્ૌતિકતા તથા નાગરિકોની જવાબદૃારી જરૂરી છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, સરકાર તથા સમાજે સાથે મળી એવી સંસ્કૃતિનો વિકાસ કરવો જોઇએ જેમાં સ્ાૂચનાની સ્વતંત્રતા તથા ન્યાય સુરક્ષિત રહે આરોપીની ગરિમાં એટલી મહત્વી છે જેટલો પીડિતનો અધિકાર. સોશ્યલ મીડિયા પર મૂકેલી માહિતી નજીવી ક્ષણોમાં લાખો લોકો સુધી પહોંચે છે ખાસ કરન્ો સંવેદૃનશીલ મુદ્દાઓ પર ફેલાતી ખોટી અફવાઓ ક્યારેક િંહસા કે સામાજિક અશાંતિનું કારણ બન્ો છે.
વર્ષ ૨૦૨૬ના વર્ષમાં એઆઇ એટલું એડવનાન્સ થઇ ગયું છે કે, અસલી અને નકલી વિડિયો કે ઓડિયો વચ્ચેનો તફાવત પાકરવો મુશ્કેલ છે. આ ટેનોલોજીનો ઉપયોગ કરીન્ો કોઇની છબી ખરવી કે ખોટા નિવેદૃનો વાયરલ કરવા ત્ો લોકશાહિ અને વ્યક્તિગત ગોપનયતા માટે જોખમી છે.
સોશિયલ મીડિયા પર અનામી રહીન્ો લોકો અન્યન્ો ટાર્ગ્ોટ કરે છે આથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ ઘણીવાર એવી જ માહિતી બતાવે છે
જે આપણન્ો ગમતી હોય આના કારણે પ્રજામાં વૈચારિક મતભેદૃો વધે છે અને સમાજ વિભાજિત થાય છે.
આથી કોઇપણ મેસ્ોજ ફોરવર્ડ કરતા પહેલાં ત્ોની સત્યતા તપાસવી જરૂરી છે. સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જવાબદૃારી નક્કી કરવા નવા નિયમો બનાવી ત્ોનો અમલ પણ કરવો જરૂરી છે.
