ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા

ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થતાં અન્ોક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડીન્ો ભર ઉનાળે માઇનસ થયેલો છે. ચમોલી જિલ્લામાં ભર ઉનાળે માઇનસ તાપમાનમાં નીતિવેલી ખાત્ો ઝરણાના થીજી ગયેલા ધોધ આગળ એક માણસ ઉભેલો શ્યમાન થાય છે.

રિલેટેડ ન્યૂઝ