ગુજરાત વિધાનસભામાં ‘ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત, ૨૦૨૬ બિલ પર ચર્ચા દૃરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપ્ાૂર્ણ ઉદ્બોધન આપતાં બિલન્ો ઐતિહાસિક અને યુગાંતરકારી ગણાવ્યું. ત્ોમણે કહૃાું કે, ચૈત્રી નવરાત્રી જેવા નારી શક્તિના પવિત્ર પર્વ દૃરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હકોન્ો મજબ્ાૂત બનાવતું આ બિલ રજૂ થવું એક મહત્વપ્ાૂર્ણ સંજોગ છે.
‘યુનિફોર્મ સિવિલ કોડ બિલન્ો ગ્ાૃહમાં નાયબ મુખ્યમંત્રીએ મહિલાઓન્ો કાયદૃાકીય સમાનતા અન્ો ન્યાય આપવા માટેનું મહત્પપ્ાૂર્ણ પગલું ગણાવ્યું
હર્ષ સંઘવીએ ભારપ્ાૂર્વક જણાવ્યું કે, આ બિલ કોઇ પણ ધર્મ, આસ્થા કે પરંપરાઓના વિરોધમાં નથી, પરંતુ મહિલાઓન્ો કાયદૃાકીય સામાનતા અને ન્યાય આપવા માટેનું મહત્વપ્ાૂર્ણ પગલું છે. લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને મિલકત હકો જેવા મુદ્દાઓમાં ધર્મના આધારે ભેદૃભાવ ન રહે ત્ો માટે આ કાયદૃો લાવવામાં આવ્યો છે.
ત્ોમણે યુનિફોર્મ સિવિલ કોડની ઐતિહાસિક પ્ાૃષ્ઠભૂમિ સમજાવતા કહૃાું કે, વિચાર બ્રિટિશ કાળથી ચાલતો આવ્યો છે અને બંધારણના આર્ટિકલ ૪૪માં પણ ત્ોનો ઉલ્લેખ છે. ડો. બાબાસાહેબ આંબ્ોડકર સહિતના મહાનુભાવોએ સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જનમંતવ્ય અંગ્ો માહિતી આપતાં સંઘવીએ જણાવ્યું કે, સમિતિન્ો લગભગ ૨૦ લાખ સ્ાૂચનો મળ્યા છે.
જેમાંથી બહુમતી લોકોએ યીસીસીન્ો સમર્થન આપ્યું છે. લગ્ન માટે સમાન કાયદૃાન્ો ૮૧ ટકા, છૂટાછેડા માટે ૭૯ ટકા અને મહિલાઓ સામેના ભેદૃભાવ દૃૂર કરવા ૮૩ ટકા લોકોએ સમર્થન આપ્યું છે. ત્ોમણે આદિૃવાસી સમાજ અંગ્ો સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, અનુસ્ાૂચિત જનજાતિઓન્ો આ કાયદૃામાંથી સંપ્ાૂર્ણ છૂટ આપવામાં આવી છે અન્ો ત્ોમની પરંપરાઓમાં કોઇ દૃઘલ નહીં થાય. અંતમાં સંઘવીએ ‘વન ન્ોશન, વન સિવિલ લોના વિઝનન્ો સાકાર કરવા આ બિલન્ો મહત્વપ્ાૂર્ણ ગણાવ્યું અન્ો કાયદૃા સમક્ષ સમાનતા જ બાંધારણનો સાચો આત્મા છે.
