મિલકતના રક્ષણ માટે કલેકટરન્ો ‘સ્ાૂઓ મોટોની સત્તા, વાંધાજનક તબદૃીલના કિસ્સામાં મિલકત કબ્જામાં પણ લઇ શકશે
તપાસ અને સલાહકાર સમિતિની ભૂમિકાન્ો વધુ અસરકારક બનાવાઇ:મહિડા
રાજ્યમાં અશાંતધારા અધિનિમ હેઠળ સ્થાવર મિલકતની તબદૃીલી બાબત્ો અત્યંત અસરકારક સુધારા સ્ાૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગ્ાૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિૃષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદૃીલી પર પ્રતિબંધ મૂકવા તથા ત્ો વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોન્ો ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગ્ોની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિથેયક ૨૦૨૬ રજૂ કરતી વખત્ો મહેસ્ાૂલ રાજ્યમંત્રી સંજયિંસહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિૃષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અન્ૌચ્છિક સ્થળાંતર રોકવાનો અન્ો કાયદૃેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.
આ વિધેયકના મુખ્ય સુધારાઓ અન્ો જોગવાઇઓ વિશે વાત કરતાં ત્ોમણે કહૃાું કે, સરકાર દ્વારા આ કાયદૃાન્ો વધુ મજબ્ાૂત બનાવવા માટે મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે.
જેમાં ‘નારાજ વ્યક્તિના વ્યાપમાં વધારો: હવે નિર્દિૃષ્ટ વિસ્તારમાં રહેતી કોઇપણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેકટર સમક્ષ રજૂઆત કરી શકશે. જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, ત્ોવા વિસ્તારન્ો પણ કાયદૃાની જોગવાઇઓ અનુસાર ‘નિર્દિૃષ્ટ વિસ્તાર જાહેર કરી શકાશે.
મિલકતના રક્ષણ માટે કલેકટર ‘સુઓ મોટો (સ્વતંત્ર સંજ્ઞાન) અથવા કોઇપણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતની તબદૃીલી વાંધાજનક જણાશે. તો કલેકટર ત્ો મિલકત પોતાના કબજામાં લઇ શકશે. લોકોની આર્થિક હાડમારી દૃૂર કરવા માટે નવી જોગવાઇ ઉમેરવામાં આવી છે, જે મુજબ નિર્દિૃષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાંકીય સંસ્થાઓમાં ગિરો મૂકીન્ો લોન કે સહાય મેળવી શકશેનો સમાવેશળ થાય છે. તપાસ અન્ો સલાહકાર સમિતિ: નિર્દિૃષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબત્ો વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દૃેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાન્ો વધુ અસરકારક બહનાવવામાં આવી છે.
