દેશના દૃરેક નાગરિક માટે સમાન કાયદૃો લાગુ કરવો એ ભાજપનો સ્થાપના કાળથી જ સંકલ્પ રહૃાો છે: શાહ

કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અન્ો સહારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અન્ો રાજ્યમાં સમાન નાગરિક સંહિતા વિધેયક યુસીસી પસાર કરવામાં ટેકો આપનારા તમામ ધારાસભ્યોન્ો અભિનંદૃન પાઠવ્યા હતા.
ટ પર એક પોસ્ટમાં અમિત શાહે કહૃાું, ‘દૃેશના દૃરેક નાગરિક માટે સમાન કાયદૃો સુનિશ્ર્ચિત કરવો એ તમારી પાર્ટીની સ્થાપનાથી જ એક પ્રતિબદ્ધતા રહી છે. નરેન્દ્ર મોદૃીના ન્ોત્ાૃત્વમાં અમારી પાર્ટીની રાજ્ય સરકારો આ દિૃશામાં સતત આગળ વધી રહી છે, મન્ો આનંદૃ છે કે, ઉત્તરાખંડ પછી ગુજરાત્ો પણ સમાન નાગરિક સંહિતા વિધેયક પસાર કરવાનું ઐતિહાસિક કાર્ય પ્ાૂર્ણ કરીન્ો પોતાની પ્રતિબદ્ધતા દૃર્શાવી છે. હું મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અન્ો આ વિધેયકન્ો ટેકો આપનારા તમામ ધારાસભ્યોન્ો અભિનંદૃન પાઠવું છું. દૃેશનું શાસન તુષ્ટિકરણના આધારે નહીં, પરંતુ તમામ નાગરિકો માટે સમાન કાયદૃાઓ દ્વારા ચાલતું જોઇએ- આ અમારી પ્રાથમિકતા અન્ો અમારી પ્રતિબદ્ધતા બંન્ો છે. દૃેશમાં દૃરેક નાગરિક માટે સમાન કાયદૃો લાગુ કરવો એ ભાજપનો સ્થાપના કાળથી જ સંકલ્પ રહૃાો છે. મોદૃીના ન્ોત્ાૃત્વમાં ભાજપની રાજ્ય સરકારો આ દિૃશામાં સતત આગળ વધી રહી છે. મન્ો આનંદૃ છે કે, ઉત્તરાખંડ બાદૃ હવે ગુજરાત્ો પણ સમાન નાગરિક સંહિતા (યુસીસી) વિધેયક લાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યુ છે.

રિલેટેડ ન્યૂઝ