ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલનો દૃાવો અમે મારી નાખ્યો હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમનો ભત્રીજો

ઈઝરાયલના દૃાવાથી તણાવ વધવાના એંધાણ

અમેરિકા અને ઈરાન વચ્ચે ૧૪ દિૃવસના યુદ્ધવિરામ (સીઝફાયર) પર સહમતી બની હોવા છતાં મિડલ ઈસ્ટમાં તણાવ યથાવત છે.
આ દૃરમિયાન ઈઝરાયેલે હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના ભત્રીજા અલી યુસુફ હારશીને મારી નાખવાનો મોટો દૃાવો કર્યો છે. જોકે, હિઝબુલ્લાહ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, “ૈંડ્ઢહ્લ એ બેરૂત વિસ્તારમાં હુમલો કર્યો અને હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના પર્સનલ સેક્રેટરી અને ભત્રીજા અલી યુસુફ હારશીને ઠાર માર્યો છે.”
રોયટર્સના અહેવાલ મુજબ, ઈઝરાયેલે ગુરુવારે (૯ એપ્રિલ) જાહેરાત કરી છે કે તેણે લેબનાનની રાજધાની બેરૂતમાં રાત્રે કરેલા હુમલામાં ઈરાન સમર્થિત લેબનાની જૂથ હિઝબુલ્લાહના ચીફના ભત્રીજાને મારી નાખ્યો છે.

રિલેટેડ ન્યૂઝ