જૈન ઇન્ટન્ોશનલ ટ્રેડ ઓર્ગ્ોનાઇઝેશન (જીતો) દ્વારા બીજા વર્ષે આજે તા.૯ના રોજ વિશ્ર્વ નવકાર મહામંત્ર જાપનું આયોજન કરાયું હતું શહેરના જીએમડીસી ખાત્ો ૨૫૦૦થી વધુ જૈન સમાજના શ્રાવક અન્ો શ્રાવિકાઓએ નવકાર મંત્રનો જાક કર્યો હતો. આ ઉપરાંત દૃરેક ઉપાશ્રયમાં નવકાર મહામંત્રનો જાપ કરવામાં આવ્યો હતો.
જીતો દ્વારા આયોજન
દૃેશ-વિદૃેશમાં ૨.૫ કરોડ લોકોન્ો આ નવકાર મહામંત્રના કાર્યક્રમમાં જોડવામાં આવ્યા
વિશ્ર્વન્ો શાંતિ, સૌહાર્દૃ, આધ્યાત્મિકતા અને સકારાત્મક ઊર્જાનો સંદૃેશ આપતા વિશ્ર્વ નવકાર મહામંત્ર દિૃવસ નિમિત્તે આજે અમદૃાવાદૃ શહેરમાં ૨૭ મિનિટમાં ૧.૦૮ કરોડ નવકાર મંત્ર જાપનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શહેરભરના જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ, યુવાનો, મહિલાઓ, વડીલો ત્ોમજ બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ વાત એ છે કે, આ પવિત્ર જાપ માત્ર એક સ્થળ સુધી મર્યાદિૃત રહેવાન્ો બદૃલે જિનાલયોમાં, ઘરોમાં, સમાજના સમૂહિક કેન્દ્રોમાં ત્ોમજ વિવિધ સંગઠનો દ્વારા એક સાથે કરવામાં આવ્યા.
જીતો દ્વારા કરેલા આયોજનનો મુખ્ય હેતુ માત્ર ધાર્મિક અનુષ્ઠાન પ્ાૂરતો નથી, પરંતુ વિશ્ર્વશાંતિ, માનવકલ્યાણ, અિંહસા, સહઅસ્તિત્વ અને આંતરિક શાતિનો વૈશ્ર્વિક સંદૃેશ પહોંચાડવાનો છે.
જીતો દ્વારા એક સાથે દૃેશ ત્ોમજ વિદૃેસમાં કુલ ૧૦૦ શહેરોમાં, ૨૫૦૦૦ સ્થળ ઉપર ૨.૫ કરોડ લોકોન્ો આ નવકાર મહામંત્રના કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. દિૃલ્હીથી દૃેશના ગ્ાૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા ત્ોમજ ત્ોઓએ નવકારી મહામંત્રની મહાનતા સમજાવી. દૃેશમાં અંદૃાજે એક જ સમયે ૨૫ કરોડ નવકારનો જાપ થયો, અમદૃાવાદૃ જીતોમાં દૃરેક સંઘની સાથે જીતો પરિવાર માટે જીએમડીસી ઓડિટોરિયલમાં આ કાર્યક્રમ યોજાયો.
જેમાં ધારાસભ્ય કૌશિક જૈન, જૈન શાસનરત્ન શ્રીપાલભાઇ, દૃેવલ શેઠ, શ્રીપકભાઇ શેઠ, દૃીપકભાઇ બારડોલીવાળા, ભદ્રેશભાઇ શાહ, પીયૂષ જૈન જીતોની સ્ટિયિંરગ કમિટીના સભ્યો જેવા અનેક જૈન શ્રેષ્ઠીઓએ જોડાયા.
