ઉનાળાની શરૂઆત થતા જ ગરમીથી બચવા સરિસુપો દરથી બહાર નિકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા રહેણાંક વિસ્તારમાંથી અલગ અલગ 7 સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં.
અશોકભાઈએ આ તમામ સાપને સુરક્ષિત રીતે પકડી બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કરી વન્યજીવ પ્રેમી તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે. ગરમીના દિવસોમાં વન્યજીવો દેખાય તો તેમને નુક્શાન ન પહોંચાડવા તેમણે અપીલ કરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
લોકશાહીમાં નારી શક્તિનો નવો અધ્યાય શરૂ થશે 33% અનામતથી સંસદમાં મહિલાઓની શક્તિ વધશે: જીતુભાઈ વાઘાણી
ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા ઐતિહાસિક નારી શક્તિ વંદના અધિનિયમ અંગે જનજાગૃતિ લાવવા માટે ભાવનગર ખાતે... -
ગઢડા (સ્વામીના)માં એક પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગતા એકનું મોત
એક મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ બચાવવા જનારા વીજ કરંટનો ભોગ બન્યા ગઢડા(સ્વામીના) શહેરના સામાકાંઠા વિસ્તારમાં... -
અખાત્રીજથી ફરી માવઠું : રાજકોટ 4ર ડીગ્રીએ રાજયનું હોટેસ્ટ સીટી
રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો...
