બાબરાના નવાણિયા ગામના વેપારી સાથે સાઇબર ફ્રોડ કરી રૂા.10.77 લાખ ઓળવી જનાર ઠગ ઝડપાયો

યુએસડીટીમાં રોકાણ કરાવી ઉંચા પ્રોફીટની લાલચ આપી…
અમરેલી સાઇબ ક્રાઇમ ટીમે આરોપીને ઝડપીને પુછપરછ કરતા તેને ખાતામાં બે દીમાં 4 કરોડ રૂપીયાના ટ્રાન્જેકશનનો પર્દાફાશ થયો

વેબસાઇટ/પ્લેટફોર્મમાં USDT રોકાણ કરાવડાવી તેમાં ઉંચુ પ્રોફીટ અપાવવાની લાલચ આપી અલગ અલગ રકમના ટ્રાન્જેક્શન કરાવડાવી ભોગબનનારના કુલ રૂપિયા 10,77,400 બેંક ખાતામાં મેળવનાર અને બેંક ખાતામાં માત્ર બે દિવસમાં 4 કરોડના ટ્રાન્જેક્શન કરનાર આરોપીને પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઈમ ટીમે પકડી પાડયો હતો.
બાબરા તાલુકાના નવાણીયા ગામે રહેતા એક વેપારીને ઉંચું પ્રોફીટ અપાવવાની લાલચ આપી રોકાણ કરાવડાવી તેમાં તેની સામે પુરતું વળતર કે રોકાણ કરેલ મૂળ રકમ પરત નહી આપી વેપારી પાસેથી દરમ્યાન અલગ અલગ તારીખે અલગ અલગ બેંક ખાતા તેમજ ઞઙઈં માં અલગ અલગ રકમના ટ્રાન્જેક્શન કરાવડાવી કુલ રૂપિયા 92,75,514 મેળવી લઇ અને વેપારીને કોઇ લાભ કે રૂપીયા પરત નહી આપી ઠગાઇ કરેલ જે બનાવ અંગે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગત આશરે 6 મહિના પહેલા ફરિયાદ નોંધાય હતી. જે આરોપીને ઝડપી લઇ ધોરણસર 5કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવમાં બાબરા તાલુકાના નવાણીયા ગામે ભાયાણી શેરીમાં રહેતા મહેશભાઈ જેઠાભાઈ ભાયાણી નામના 52 વર્ષીય વેપારીને ઉત્તરપ્રદેશના લખનઉ ગામે રહેતા આરોપી નેહા શર્મા તથા વિિંાંત://ળ.સમયજ્ઞક્ષયલજ્ઞહમ.દશા//ાફલયત/ળશક્ષય/ળશક્ષય વેબસાઇટ/પ્લેટફોર્મ બનાવનાર/ચલાવનાર તથા રોકાણના રૂપીયા જમા કરાવેલ તે બેંક ખાતા ધારકોએ ગત તા.25/9/25 થી તા.18/1/26 દરમિયાન વેબસાઇટ/પ્લેટફોર્મમાં ઞજઉઝ રોકાણ કરાવડાવી તેમાં ઉંચું પ્રોફીટ અપાવવાની લાલચ આપી અને તેની સામે પુરતું વળતર કે રોકાણ કરેલ મૂળ રકમ પરત નહી આપી વેપારી પાસેથી તા.11/10/25 થી તા.3/1/26 ના સમયગાળા દરમ્યાન અલગ અલગ તારીખે અલગ અલગ બેંક ખાતા તેમજ ઞઙઈં માં અલગ અલગ રકમના ટ્રાન્જેક્શન કરાવડાવી કુલ રૂપિયા 92,75,514 મેળવી લઇ અને વેપારીને કોઇ લાભ કે રૂપીયા પરત નહી આપી ઠગાઇ કરેલ જે બનાવ અંગે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગત તા.27/1/26 ફરિયાદ નોંધાય હતી.
આ બનાવ અંગે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓ અટકાવવા તથા અણઉકેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હતી.
જે અંતર્ગત, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી ખાતેના આ ભારતીય ન્યાય સંહિતા-2023 (ઇ.ગ.જ.) ની કલમ 318(4), 317(2), 317(4), 317(5), 54 અને ઈં.ઝ.એક્ટ કલમ 66(ડી) મુજબના ગુન્હાના કામે રાજસ્થાનના નાગોર જિલ્લાના ગોટન ગામે રહેતા અને વકિલાતનો વ્યવસાય કરતા આરોપી ગણપત બાબુલાલ પટેલને ઝડપી લઇ પૂછપરછ કરતા આરોપીએ ગઅઢઈં ઞઉઅઅગ ૠકઘઇઅક ઋઘઞગઉઅઝઈંઘગ નામના બેંક ખાતામાં બે દિવસમાં અંદાજે 4 કરોડના ટ્રાન્જેક્શન થયેલ હતા. જેમાં આ વેપારીના પણ રૂપિયા 10,77,400 જમા થયેલ હોય જે બેંકના ખાતા ધારક પ્રોપરાઇટરગણપત બાબુલાલ પટેલને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ