વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ મહત્વનું કારણ વર્તમાન શિક્ષણ પ્રણાલી છે જેમાં ફેરફાર કરવો જોઇએ
ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા સંદૃર્ભે દૃેશના નાગરિકોની પ્રતિક્રિયા એક નિશ્ર્ચિંત બીબા ઢાળ પર ચાલી રહી છે. એક વિદ્યાર્થીનું જીવન સમાપ્ત થાય છે. આથી શોક ફેલાય છે. પ્રશ્ર્નો પ્ાૂછવામાં આવે છે અને જવાબદૃારી નક્કી કરવાની માંગ કરવામાં આવે છે.
પરંતુ જે મહત્વના પ્રશ્ર્ન પર સવાલ ઉભો થાય છે ત્ોના પર દૃરેકનું ધ્યાન જતું નથી. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો વર્ષ ૨૦૨૪ના જણાવ્યા મુજબ દૃેશમાં ગત વર્ષે ૧૪૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. મતલબકે દૃરેક દિૃવસ્ો આશરે ૪૦ વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ આંકડા કોઇ સરકારી રિપોર્ટમાં નોંધાયેલા માત્ર આંકડા નથી પરંતુ આ બાબત દૃેશ માટે ગંભીર ચેતવણી સમાન છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં જે મુશ્કેલીઓ છે તથા ત્ો બાબતમાં પ્રતિક્રિયા આપવાના બદૃલે વિદ્યાર્થીઓ જે સંકટમાં આવે છે તથા ત્ોમના પર જે માનસિક દૃબાણ થાય છે ત્ો જાણવું જરૂરી છે. નીટ સાથે જોડાયેલી છાત્રોની આત્મહત્યા બાબત્ો આ મુદ્દાન્ો ફરીથી ઉજાગર કર્યો છે.
વાસ્તવિક પ્રશ્ર્ન આ છે કે, શું આપણે વિદ્યાર્થીઓન્ો નિરાશા તથા હતાશા તરફ ધકેલવાવાળી વ્યવસ્થાગત જે ઉણપો છે ત્ોન્ો શોધવાનો ક્યારેય પ્રયત્ન કર્યો છે? વિદ્યાર્થીઓની આત્મહત્યા માત્ર નીટ સુધી સિમિત નથી. અન્ો માત્ર એક પરીક્ષા કોિંચગ કલાસ, વિશ્ર્વવિદ્યાલય તથા પરિવારની સમસ્યા છે આ આપણી શિક્ષણ વ્યવસ્થાની સંરચના તથા જે સંચાલન થઇ રહૃાું છે ત્ોમાં મોટી ખામી છે.
આપણી ઇચ્છા સામાન્ય રીત્ો એવી હોય છે કે, દૃરેક વિદ્યાર્થી સારા ટકા મેળવે. પરંતુ ત્ોમનું પ્રદૃર્શન તથા માનસિક સ્થિતિન્ો પ્રભાવિત કરવા વાળી પરિસ્થિતિ પર ધ્યાન આપતા નથી.
શિસ્ત અન્ો સંસ્થાગત નિયમોના નામે વિદ્યાર્થીઓ પર એટલા કઠોર નિયમો લાદૃવામાં આવે છે કે, આ સવાલ ભૂલાઇ જાય છે કે, વાસ્તવિક રીત્ો શિક્ષણ નિષ્પક્ષ રીત્ો અથવા વિદ્યાર્થીના હિતમાં છે કે, નહીં. હાજરીની અનિવાર્યતા પર કાયદૃાકીય વિવાદૃ આ કઠોરતાનું ઉદૃાહરણ છે.
વિદ્યાર્થી જો શાળા અથવા કોલેજમાં ગ્ોરહાજર રહે તો ત્ોન્ો પરીક્ષા આપવા દૃેવામાં આવતી નથી આથી એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા દિૃલ્હી હાઇકોર્ટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિયમોમાં ફેરફાર કર્યા છે તથા માત્ર હાજરી ઓછી હોવાથી વિદ્યાર્થીએ પરીક્ષા આપવા નહીં અટકાવવા ત્ોવો આદૃેશ કર્યો છે.
બાર કાઉન્સીલના પડકાર પર સુપ્રિમ કોર્ટે આ નિર્દૃેશના અમલ પર રોક લગાવી છે. સવાલ હાજરીની અનિવાર્યતા ખતમ કરવાનો નથી પરંતુ નિયમોન્ો તાર્કિક, ન્યાય સંગત તથા વિદ્યાર્થીઓના હિત પ્રત્યે સંવેદૃનશીલ બનાવવાનો છે. જો કોઇ વિદ્યાર્થી વિષયની સમજ તથા પરીક્ષા પાસ કરવાની ક્ષમતા રાખે છે તો શું વર્ગખંડમાં ત્ોની એક માત્ર હાજરી વિષયન્ો શીખવા માટેનું એક માત્ર પ્રમાણ માનવામાં આવે છે.
જ્યારે કોઇ વિદ્યાર્થી આત્મહત્યા કરે છે ત્યારે દૃેશના નાગરિકોમાં દૃુ:ખની લાગણી થાય છે અન્ો સરકાર તથા પરીક્ષા પ્રણાલીન્ો દૃોષીત માનવામાં આવે છે શિક્ષકો, તથા સંચાલકોન્ો અદૃાલતના કઠેડામાં ઉભા રાખવામાં આવે છે પરંતુ આ પ્રક્રિયા થોડા સમય પ્ાૂરતી ચાલે છે પરંતુ ત્ોનાથી થતી વિદ્યાર્થીઓની આત્મહત્યાન્ો અટકાવી શકાતી નથી.
કારણ કે, વિદ્યાર્થીઓની આત્મહત્યાન્ો આપણે ગંભીરતાથી નિહાળતા નથી કે શું શિક્ષણ વ્યવસ્થા જ સ્વયં વિદ્યાર્થીઓ પ્રત્યે દૃબાણ કરતી નથી જ્યારે વિદ્યાર્થીઓ પોત્ો પોતાન્ો અસહાય સમજે ત્યારે શિક્ષણ સંસ્થાઓએ પોતાનો ષ્ટિકોણ બદૃલવો જરૂરી છે. ફરિયાદૃ નિવારણની પ્રક્રિયા ધીમી અથવા વિદ્યાર્થીઓની પહોંચની બહાર હોવી જોઇએ નહીં શાળા સંચાલકો સાથે સંવાદૃ માત્ર સંકટ પ્ોદૃા થયા પછી શરૂ કરવો જોઇએ નહીં.
વિદ્યાર્થી આત્મહત્યા કરવા જેવું અંતિમ પગલું ભરે ત્ો અગાઉના સંકટનો વાલીઓ તથા શિક્ષણ સંસ્થાઓએ જાણી લેવા જોઇએ. શિક્ષકો અને નિતિ નિર્માતાઓન્ો માનસિક તણાવ તથા સંકટન્ો કેવી રીત્ો ઓળખવા ત્ો માટે શિક્ષણ આપવું જોઇએ. અસબત્ત સંસ્થાગત સહાયતા જરૂરી છે વિદ્યાર્થીઓ પર થતું દૃબાણ એક માત્ર શિક્ષણ સંસ્થાથી થતું હોય ત્ોવું નથી. નીટનું દૃબાણ ઘરો તથા સમાજમાં પણ થઇ શકે છે જ્યાં આજે પણ તબીબ અથવા એન્જિનિયર બનવા માટે સફળતા સુરક્ષિત ભવિષ્ય તથા સામાજિક પ્રતિષ્ઠાનો માર્ગ માનવામાં આવે છે.
પરિવારની અપ્ોક્ષાઓ, સ્પર્ધા તથા અસફલતાનો ભય વિદ્યાર્થીઓ પર એવો બોઝો ઉત્પન્ન કરે છે જેન્ો આ વિદ્યાર્થીઓ વ્યકત કરી શકતા નથી શિક્ષણ સંસ્થાઓન્ો પોતાના માપદૃંડો બનાવવાનો અધિકાર છે.
