અમેરિકાની સતત ૯મી રાત્રિએ ઇરાન પર એરસ્ટ્રાઇક બાદ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. ઉત્તરી ઈરાકમાં ઈરાની ડ્રોનના અવિસ્ફોટિત બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં એક અમેરિકન સૈનિકનું મોત નીપજ્યું છે અને એક જવાન ગંભીર રીતે ઘવાયો છે. આ ઘટનાથી ક્રોધે ભરાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદૃેશ બાદૃ યુએસ સેનાએ ઈરાનના અનેક મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણા પર ભીષણ હવાઈ હુમલા ઝીંકી દૃીધા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્) એ રવિવારે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૮ જુલાઈના રોજ ઉત્તરી ઈરાકમાં તોડી પાડવામાં આવેલા ઈરાનના ’વન-વે એટેક ડ્રોન’ના વિસ્ફોટક સાધનોને નિયંત્રિત રીતે નષ્ટ કરવાની કામગીરી દૃરમિયાન આ દૃુર્ઘટના ઘટી હતી. આ ઘટના સાથે જ છેલ્લા ૫ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને ૧૭ થઈ ગઈ છે. ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ અનુસાર, સૈનિકોની ઓળખ હાલ ગુપ્ત રાખવામાં આવી છે.
બનાવના કલાકોમાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો આદૃેશ આપતાં કહૃાું કે, અમેરિકાએ આજે રાત્રે ઈરાન પર ખૂબ જ આકરો પ્રહાર કર્યો છે. યુએસ સૈન્યએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા વ્યસ્ત દૃરિયાઈ માર્ગોમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાઓને નષ્ટ કરવા આ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલા બાદૃ દૃક્ષિણ-પૂર્વ બંદૃર શહેર ચાબહાર અને ઉત્તર-પશ્ર્ચિમ શહેર તબરીઝમાં જોરદૃાર વિસ્ફોટ સંભળાયા હતા, જેના પગલે નજીકના કોનાર્કમાં ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દૃીધી છે.બીજી તરફ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એ દૃાવો કર્યો છે કે તેણે જોર્ડનના અલ-અઝરાક વિસ્તારમાં આવેલા અમેરિકી સેનાના હાઉિંસગ બેઝ અને ૨૦ હેંગરો પર સચોટ મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં ડઝનબંધ અમેરિકી સૈનિકો માર્યા ગયા છે.
અમેરિકા કતારમાંથી વિમાનો હટાવવા લાગ્યુ
ઇરાનથી ડર કે વ્યુહાત્મક ચાલ?
એકબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચેનો જંગ જોરદાર થવા લાગ્યો છે, તો બીજી બાજુ અમેરિકાએ ઈરાન, નજીકથી પોતાના વિમાનો હટાવવાનું શરૂ કરી દીધુ છે. અહેવાલો મુજબ કેસી-135 સ્ટ્રેટો ટેન્કર વિમાનોને ઈઝરાયેલ મોકલવામાં આવી રહ્યા છે, આ વિમાનોનો લડાયક અને બોમ્બર વિમાનોને હવામાં ઈંધણ ભરવામાં ઉપયોગ થાય છે. દેખીતી રીતે તો એવું લાગે કે અમેરિકા પીછેહઠ કરી રહ્યું છે. પરંતુ આવું બિલકુલ નથી, સીધી રીતે કહીએ તો આ એક યુધ્ધ સ્ટ્રેટેજી છે. અહેવાલો મુજબ અમેરિકાએ વર્ષમાં બીજી વાર કતાર સ્થિત પોતાના સૌથી મોટા સૈન્ય અડ્ડા અલ ઉદેહ એરબેઝથી મહત્વના સૈન્ય વિમાનોને હટાવવાનું શરૂ કયુર્ં છે.
ગુસ્સ્ો ભરાયેલા ટ્રમ્પની વધુ મોટો હુમલા કરવાની ધમકી
ભારતના નાગરિકોન્ો ઇરાનનો પ્રવાસ ટાળવા દૃૂતાવાસની સ્ાૂચના
અમેરિકી સ્ૌનિકોની રાહ જોઈ રહૃાા છીએ: ઇરાન
ખર્ગ ટાપુ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો તો કોઈ જીવતુ બચશે નહી
ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપતા કહૃાું છે કે જો તેણે ખાર્ગ આઇલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો તો તેના સૈનિકો જીવતા પાછા નહીં ફરે.ઈરાનના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાર્ગ આઇલેન્ડ પર કબજા સાથે જોડાયેલા નિવેદૃન પર પ્રતિક્રિયા આપતા કહૃાું,
ખાર્ગ આઇલેન્ડ ફારસની ખાડીમાં બુશેહર પ્રાંતના કિનારેથી લગભગ ૫૫ કિલોમીટર દૃૂર આવેલો છે. તે ઈરાનના ઓઈલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર છે અને વ્યૂહાત્મક રીતે દૃેશની સૌથી મહત્વપૂર્ણ ઊર્જા સંપત્તિઓમાં ગણાય છે.
