૩૦થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના:રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર
રાજયમાં આગામી છ દિૃવસ ભારેથી અતિ ભારે વરસાદૃની આગાહી હવામાન વિભાગ્ો કરી છે. આજે પંચમહાલ, દૃાહોદૃ, વડોદૃરા, છોટા ઉદૃેપુર, નર્મદૃા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી દૃમણ અન્ો દૃાદૃરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદૃની આગાહી સાથેરેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદૃાવાદૃ, આણંદૃ, મહીસાગર અને ભાવનગરમાં ભારે વરસાદૃ સાથે ઓરેન્જ એલર્ટ ત્ોમજ બનાસકાંઠા, વાવ-થરાદૃ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદૃ અને દિૃવસમાં ભારે વરસાદૃન્ો લઇ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ્ો પવન ફુંકાવાની સંભાવના છે.
આવતીકાલ શનિવારે પંચમહાલ, દૃાહોદૃ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદૃ પડવાની પ્રબળ સંભાવના છે. જેથી ત્રણ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે જ્યારે અમદૃાવાદૃ સહિત ગાંધીગર, આણંદૃ, વડોદૃરા, છોટા ઉદૃેપુર, ભરૂચ, સ્ાૂરત, નવસારી, વલસાડ, દૃમણ અન્ો દૃાદૃરાનગર હવેલી ત્ોમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ ભારે વરસાદૃ વરસી શકે છે ત્ોમજ બનાસકાંઠા, વાવ, થરાદૃ, પાટણ- મહેસાણા અન્ો બોટાદૃમાં બારે વરસાદૃની સંભાવન વ્યકત કરવામાં આવી છે રવિવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં ખૂબ ભારે વરસાદૃની આગાહી છે.
