જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય
દ્ગઈઈ્ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મડાગાંઠ યથાવત છે. એક તરફ સરકાર આ વિવાદૃનો ઉકેલ લાવવા ચર્ચા માટે અપીલ કરી રહી છે, તો બીજી તરફ ઝ્રત્નઁએ પોતાની શરતો મૂકીને શુક્રવારે દૃેશવ્યાપી પ્રદૃર્શનની જાહેરાત કરી છે.
ઝ્રત્નઁના નેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય. તેમણે ટ્વિટર (ઠ) પર લખ્યું કે, કોઈ મીિંટગ નડ્ડાજીના ઘરે નહીં થાય. બેઠક કાં તો જંતર-મંતર પર અથવા કોઈ તટસ્થ સ્થળે યોજવી પડશે. આ વખતે માત્ર ઔપચારિક વાતો કે હવાબાજી નહીં ચાલે. તેમણે ઉમેર્યું કે સરકારે ઝ્રત્નઁની માંગણીઓ પર ઠોસ વાતચીત કરવી પડશે અને માંગો પૂરી કરવા માટે ચોક્કસ સમયમર્યાદૃા આપવી પડશે. આ પહેલાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર િંસહે જણાવ્યું હતું કે સરકારે ઝ્રત્નઁ સાથે ચર્ચા કરવા માટે ૪ ઔપચારિક પ્રસ્તાવો મોકલ્યા છે.
