જસદણ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલા 70મા શાળાકીય રમતોત્સવના બીજા દિવસે અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 વિભાગની કુલ 370 બહેન ખેલાડીઓએ દોડ, ગોળાફેક, ચક્રફેક, લાંબી કૂદ, ઊંચી કૂદ સહિતની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે રમતોત્સવના ભૂતપૂર્વ ક્ધવીનર તથા માર્ગદર્શક શ્રી લાવડીયાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, સમયપાલન, ખેલદિલીની ભાવના અને હાર-જીતને સમભાવથી સ્વીકારી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
વેરાવળમાં એનએસયુઆઈ દ્વારા ચકકાજામ: વિરોધ પ્રદર્શન
દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની અટકાયત ના વિરોધમાં વેરાવળ... -
ઉનાના નાથળ જયોતિગ્રામ યોજનાના ગામોમાં વારંવાર વિજકાપ: લોકરોષ
પાવર કટ, વાયર તૂટવા અને ડીમ વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રસ્ત; જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન શિંગડે ઉર્જા... -
બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું જૂનાગઢનું નામ
કરણ દેગામાએ ‘ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ’માં મેળવ્યો બ્રોન્ઝ મેડલ જૂનાગઢ ખાતે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના...
