એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેર (‘ઊિીશિું જવફયિત) નો આઈપીઓ (ઘરરયિ) શરૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 છે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ. 132થી રૂ. 139 નક્કી કરવામાં આવ્યો છે. બિડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
આ ઓફરમાં કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 5,27,31,946 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં એવન્યુ ઈન્ડિયા રિઝર્જન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,48,23,910 ઇક્વિટી શેર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,09,63,062 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે (એવન્યુ ઈન્ડિયા રિઝર્જન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને મળીને ‘ઙજ્ઞિળજ્ઞયિિં જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયતિ‘). આ ઉપરાંત લેથે ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ (વિંય ‘ઈંક્ષદયતજ્ઞિિં જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયિ‘) દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,62,44,858 ઇક્વિટી શેર અને ધ ફેડરલ બેન્ક લિમિટેડ (વિંય ‘ઘવિંયિ જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયિ*, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર સાથે, વિંય ’જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયતિ‘) દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 7,00,116 ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.
