‘ઇસરોનું ખાનગીકરણ કરાશે નહી

આક્ષેપો અન્ો ચર્ચાઓન્ો લઇન્ો સંસ્થાએ કરી સ્પષ્ટતા

‘ઇસરોનું મહત્ત્વ ઘટાડવામાં નહી આવે: નવા અન્ો ખાસ મિશન પર ધ્યાન રહેશે

ISRO એ તાજેતરમાં ખાનગીકરણના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે. આમાં જણાવાયું છે કે, આ અહેવાલો પાયાવિહોણા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ૈંર્જીઇં) એ ભારપૂર્વક કહૃાું છે કે, તેને ન તો ખાનગીકરણ કરવામાં આવશે અને ન તો તેનું મહત્વ ઘટાડવામાં આવશે.
આ સ્પષ્ટતા ૈંર્જીઇં ના કર્મચારી સંગઠનોમાં ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની અવકાશ ક્ષેત્રમાં વધતી ભાગીદૃારી અંગેની િંચતાઓ વચ્ચે આવી છે. ૪ સપ્ટેમ્બરના રોજ નવ કર્મચારી સંગઠને ૈંર્જીઇં ના અધ્યક્ષ વી. નારાયણન સમક્ષ એજન્સીની ભવિષ્યની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગી હતી.
ૈંર્જીઇં નું કહેવું છે કે, ખાનગી ક્ષેત્રની ભાગીદૃારીનો અર્થ ઇસરોની ભૂમિકા ઘટાડવાનો નથી પરંતુ ભારતના એકંદૃર અવકાશ ઇકોસિસ્ટમને વધુ મોટું અને મજબૂત બનાવવાનો છે.
હવે પરિપક્વ તકનીકોનું ઉત્પાદૃન અને વિસ્તરણ ઉદ્યોગ તેમજ ઁજીેં દ્વારા કરી શકાય છે. ૈંર્જીઇં અદ્યતન સંશોધન, આગામી પેઢીની પ્રક્ષેપણ પ્રણાલીઓ, માનવસહિત અવકાશ મિશન, ઊંડા અવકાશ મિશન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ખરેખર ૈંર્જીઇં નું ખાનગીકરણ નથી પરંતુ ભારતના અવકાશ ક્ષેત્ર માટે એક મોટો પરિવર્તન છે.

રિલેટેડ ન્યૂઝ