દેવાધિદેવ મહાદેવની આરાધનાના પરમ પર્વ એવા પવિત્ર શ્રાવણ માસના અંતિમ તબક્કામાં શ્રી સોમનાથ તીર્થધામ ખાતે ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. શ્રાવણ વદ દશમ તથા રવિવારના અલૌકિક સુભગ સમન્વયે દેશ-વિદેશમાંથી ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે સોમનાથ મહાદેવને અત્યંત ભાવપૂર્વક વિશિષ્ટ ‘બિલ્વપત્ર શૃંગાર’ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસર “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દૃુ મંદિરની પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાવિધિ સંપન્ન
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો ઉમટ્યા આજે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દૃુ મંદિૃર – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દૃુ... -
શ્રાવણ વદ ચોથ અને પાંચમની સંયુક્ત તિથિએ શ્રી સોમનાથ મહાદેવને ‘શ્રી ગણપતિ દર્શન’ શૃંગાર
મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીગણેશજીની પ્રતિકૃતિના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા શ્રાવણ વદ ચતુર્થી અને પંચમીની સંયુક્ત... -
બાલાજી હનુમાનજી મંદિરે તા. 02 સપ્ટેમ્બરથી સાંજે 7:00 કલાકે થશે સંધ્યા આરતી
રાજકોટવાસીઓના દુ:ખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) દર્શનાર્થીઓ માટે...
