એમેઝોન ઇન્ડિયાનો ખૂબ જ રાહ જોવાઈ રહેલા ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026, આ વર્ષે 16 જાન્યુઆરીના રોજ રાત્રે 12:00 વાગ્યાથી લાઇવ થશે. આ શોપિંગ ઇવેન્ટ સ્માર્ટફોન, ફેશન, બ્યૂટી, હોમ અને કિચન, ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, મોટાં ઉપકરણો, કરિયાણા, રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ અને વધુ સહિત વિવિધ કેટેગરીઓમાં આકર્ષક નવા લોન્ચ અને શાનદાર ડીલ્સ લાવે છે. ગ્રાહકો એપલ, સેમસંગ, વનપ્લસ, સોની, કૠ, સ્કેચર્સ, લોરિયલ પેરિસ, શચઘઘ, શાઓમી, ક્યુબો, ઝઈક, ઇંઙ અને બજ્ઞઅિં જેવી ટોચની બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ મેળવી શકે છે. ગ્રાહકો ટ્રેનિ્ંડગ ડીલ્સ, 8 ઙખ ડીલ્સ, ટોપ 77 રિપબ્લિક ડીલ્સ અને ટોપ 100 ડીલ્સ જેવા ખાસ તૈયાર કરેલા ડીલના ફોર્મેટમાંથી પણ ખરીદી કરી શકે છે. પોંગલ, મકરસંક્રાંતિ, માઘ બિહુ અને ઉત્તરાયણ જેવા ઉજવણીઓ માટે ખાસ તૈયાર કરેલા સિલેક્શન, તહેવારની વસ્તુઓ અને ટોચની બ્રાન્ડ્સમાં મનપસંદ ગિફ્ટ ઉપલબ્ધ હોવાથી, આ ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં ખરીદી વધુ સરળ બની જશે.
રિલેટેડ ન્યૂઝ
-
2026માં રિયલ એસ્ટેટમાં તેજી માટે, ટિયર-2 શહેરોમાં વડોદરા મોખરે રહેશે
શહેરોની રિયલ એસ્ટેટ માર્કેટમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે, વડોદરા શહેરે ટિયર-2 શહેરના પરિપ્રેક્ષ્યમાં તુલનાત્મક રીતે ઓછા... -
એચડીએફસી બેન્ક પરિવર્તને કેન્સર જાગૃત્તિને સમર્થન આપવા મુંબઈ મેરેથોન 2026માં સૌથી મોટી કોર્પોરેટ ટુકડી ઉતારી
ઈન્ડિયન કેન્સર સોસાયટી માટે બેન્કના અંદાજે 1500 કર્મચારીઓ દોડમાં ભાગ લેશે એચડીએફસી બેન્ક તેના સીએસઆર પ્રોગ્રામ... -
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારા એનેર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત
નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો ગર્વ છે. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા...
