ક્યુરેટેડ ડીલ્સ, બલ્ક ડિસ્કાઉન્ટ અને એક્સક્લુઝિવ કેશબેક સાથે એમેઝોન બિઝનેસે નાણાકીય વર્ષના અંતની ખરીદીને સરળ બનાવવામાં ઉદ્યોગોને મદદ કરી

મુંબઇ: એમેઝોન બિઝનેસનો 39;એન્ડ ઓફ ફાઇનાન્શ્યલ યેર39; સેલ 2026 હવે લાઇવ છે, જે વ્યવસાયોને વિવિધ શ્રેણીઓમાં વર્ષના અંતની ખરીદી માટે આયોજન કરીને ખરીદી કરવાની તક આપે છે. લેપટોપ અને ટેબ્લેટથી લઈને ઓફિસ ફર્નિચર, ઔદ્યોગિક સામાન અને રસોડાના ઉપકરણો સુધી, ગ્રાહકો એસર, ઇંઙ, લેનોવો, બોશ, હેવેલ્સ, નોઇઝ, બજ્ઞઅિં જેવી બ્રાન્ડ્સમાંથી ડીલ્સનો લાભ લઇ શકે છે. પસંદગીની શ્રેણીઓ પર રૂ. 9,999 સુધીના પ્રીપેડ ઓર્ડર પર વધારાના કેશબેક સાથે 30-દિવસનું વ્યાજમુક્ત ક્રેડિટ મળવાની સાથે ઓછામાં
ઓછા વ્યાજ દરો અને કોઈ છુપાયેલા ખર્ચ વિના 12 મહિના સુધી ફાઇનાન્સિંગ લંબાવવાની સુગમતા મળી શકે છે. બિઝનેસના ગ્રાહકો માટે ખરીદીને ઝડપી અને વધુ સુસંગત બનાવવા માટે એમેઝોન બિઝનેસે ખરીદીના અનુભવમાં અઈં નો સમાવેશ કર્યો છે.
નવા ગ્રાહકોની ચકાસણીના સમયમાં લગભગ 30% ઘટાડો થતાં, નવા વ્યવસાયો હવે ચકાસણી કરાવીને મિનિટોમાં ખરીદી શરૂ કરી શકે છે. આ પ્લેટફોર્મ ગ્રાહકના ખરીદીના ઇતિહાસ, ઉદ્યોગ અને ખરીદીના વર્તનના આધારે પર્સનલાઇઝડ પ્રોડક્ટ રેકમેન્ડેશન્સ, ડીલ્સ અને ક્રેડિટ જેવા
વિકલ્પો આપે છે, જે ખાતરી કરે છે કે વ્યવસાયોને તેમની ચોક્કસ જરૂરિયાતો મુજબ વિકલ્પો મળે. બલ્ક ડિસ્કાઉન્ટ અને વિશિષ્ટ ડીલ્સ દ્વારા લાભ મેળવતા ખજખઊત થી લઈને બલ્ક પ્રાઇસિંગ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટને અનલોક કરવામાં મદદરૂપ સીમલેસ ૠજઝ-કોમ્પલાયન્ટ ઇન્વોઇસિંગનો લાભ લેતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એમેઝોન બિઝનેસે ઉદ્યોગ અને

રિલેટેડ ન્યૂઝ